વેબ સિરિઝના ટ્રેન્ડના લીધે મલ્ટિપ્લેક્સ-થિયેટરોને ફિલ્મ જોવા પુરતા દર્શકો મળતાં નથી
અમદાવાદઃ રાજ્યમાં તમામા નાના મોટા શહેરોમાં સિનેમા ગૃહોનો એક જમાનો હતો. તે જમાનામાં મોબાઈલ ફોન કે લેપટોપ નહોતા. શહેરીજનો પોતાના પરિવાર સાથે સિનેમા જોવા માટે જતાં હતા. શનિ-રવિમાં તો સિનેમા ગૃહો હાઉસફુલ જતાં હતા. ત્યારબાદ મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો. અમદાવાદમાં 100 જેટલા સિનેમાં ગૃહો હતા.તેમાં કોમર્શિયલ બિલ્ડિંગો બની ગયા. હવે કોરોનાના કાળમાં મલ્ટિપ્લેક્સ બંધ રહ્યા બાદ […]