1. Home
  2. Tag "MUMBAI"

સારા અલી ખાને માતા અમૃતા સિંહ સાથે મળીને મુંબઈમાં જ ખરીદી બે મોંઘી પ્રોપર્ટી

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સારા અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં સારાએ તેની માતા અમૃતા સાથે મળીને મુંબઈમાં બે મોંઘી પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. સારા અલી ખાને માતા અમૃતા સાથે બે ઓફિસ ખરીદી હતી અભિનેત્રી સારા અલી […]

મુંબઈના ચેમ્બુરમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત

મુંબઈઃ દેશની આર્થિક રાજનાધી મુંબઈના ચેમ્બુરના એક ઘરમાં આગ લાગતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. ફારય બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મકાનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. મુંબઈના ચેમ્બુરમાં એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના […]

મુંબઈમાં આતંકવાદી હુમલાની ભીતીને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો

ગુપ્તચર એજન્સીની માહિતીના પગલે સુરક્ષા વધારાઈ અસામાજીક તત્વો ઉપર પોલીસની નજર મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર આતંકવાદીઓના નિશાન ઉપર હોવાનું જાણવા મળે છે. મુંબઈ ઉપર આતંકવાદી હુમલાની ગુપ્તચર એજન્સીઓની માહિતીને પગલે સમગ્ર મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થામાં બંદોબસ્ત વધારી દેવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં અસામાજીક તત્વો સામે પણ કાર્યવાહી વધારે તેજ બનાવવામાં આવી […]

મુંબઈમાં ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું, ચોર વ્યક્તિના મોત

ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને વ્યાપક અસર સ્કૂલોમાં રજા જાહેર કરાઈ મુંબઈઃ મુશળધાર વરસાદના કારણે મુંબઈમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનના ટ્રેક પર પાણી ભરાઈ જતા અનેક રૂટ પ્રભાવિત થયા હતા. ભારે વરસાદને […]

ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતાએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું

ઈમારતના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ફિલ્મ અભિનેતા અરબાઝ ખાન પણ પૂર્વ પત્ની મલાઈકાના ઘરે પહોંચ્યો આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાએ બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળથી છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું છે. આ બનાવને પગલે […]

ભારતનું UPI ફિનટેકનું વિશ્વમાં સૌથી મોટું ઉદાહરણ બન્યું: PM મોદી

મુંબઈમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024’ના વિશેષ સત્રને પીએમ મોદીનું સંબોધન છેલ્લા 10 વર્ષમાં ફિનટેક સ્પેસમાં $31 બિલિયનથી વધુનું રોકાણ કરવામાં આવ્યુંઃ નરેન્દ્ર મોદી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈ અને પાલઘરમાં કાર્યક્રમો છે. મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024’ના વિશેષ સત્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જે ઝડપ અને સ્કેલ ભારતના લોકોએ […]

અમદાવાદમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓનો એજ્યુકેશન ફેર યોજાયો

મુંબઈ સ્થિત યુએસ કોન્સયુલેટના સહયોગથી એજ્યુકેશન ફેરનું કર્યું આયોજન તા. 24મીએ મુંબઈ અને 25મીએ પૂણેમાં યોજાશે એજ્યુકેશન ફેર અમદાવાદઃ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ અર્થે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ જવાનું પસંદ કરે છે. દરમિયાન દુનિયાના વિવિધ દેશની યુનિવર્સિટીઓ પણ ભારતના વિદ્યાર્થીઓને આકર્ષવા માટે વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દરમિયાન અમદાવાદની જાણીતી હોટલ હયાતમાં મુંબઈ […]

મુંબઈઃ નકલી દસ્તાવેજના આધારે વિદેશ જવાનો પ્રયાસ કરનાર બાંગ્લાદેશી ઝડપાયો

12 વર્ષથી બાંગ્લાદેશી નાગરિક ભારતમાં રહેતો હતો આરોપીએ આધારકાર્ડ સહિતના નકલી દસ્તાવેજ ઉભા કર્યાં હતા બોગસ દસ્તાવેજના આધારે આરોપી સાઉદી અરેબિયા જઈ રહ્યો હતો પૂણેઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સાઉદી અરેબિયા જવાનો પ્રયાસ કરી રહેલા 25 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ મોહમ્મદ ઉસ્માન […]

મુંબઈમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને લીધે 16થી વધુ ફ્લાઈટ્સ અમદાવાદ ડાયવર્ટ

અમદાવાદઃ મહાનગરી મુંબઈમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે 16થી વધુ ફ્લાઈટ્સને અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં સેચવાન એરલાઇન્સની ચેંગડુ થી મુંબઈ, એતિહાદ એરવેઝની અબુધાબીથી મુંબઈ જતી, ઓમાન એરની મસ્કતથી મુંબઈ જતી, મલેશિયા એરલાઇન્સની કોલલમપુરથી મુંબઈ જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરી હતી જ્યારે કોલકત્તા દિલ્હી જોધપુર ગોવા […]

મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ અને પરિવહન સેવા ખોરવાઈ, જનજીવનને અસર

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શુક્રવાર સવારથી ભારે વરસાદને કારણે રેલ અને બસ સેવા પ્રભાવિત થઈ હતી જેના કારણે ઓફિસ જતા કામ કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે કેટલાક રસ્તાઓ અને રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પરિવહન સેવાઓ ધીમી પડી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે, ઉપનગરીય ટ્રેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code