રસી નથી લીઘી તો ચેતી જજો – મુંબઈની હોસ્પિટલોમાં ઓક્સિજન પર દાખલ 96 ટકા દર્દીઓ એવા કે જેમણે નથી લીધી વેક્સિન
ઓક્સિજન પર એવા દર્દીઓ જેણે નથી લીધી વેક્સિન મુંબઈમાં 96 ટકા દર્દીઓ કે જેઓનું રસીકરમ નથી થયું મુંબઈઃ- સમદ્ર દેશભરમાં ખૂબ બ ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે, વધતા કેસોમાં મહારાષ્ટ્ર મોખરે છે ત્યારે મુંબઈ શહેરમાં સોથી વધુ કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે.આ સમગ્ર બાબતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એક ડેટાને ટાંકીને માહિતી આપી […]