મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટનું ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ
નવી દિલ્હી: તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સૌથી વધુ અસર હવાઈ સેવાઓ પર પડી રહી છે. મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને શનિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. તેનું કારણ એ હતું કે ગુવાહાટી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી લગભગ શૂન્ય હતી. જેના કારણે આસામના ગુવાહાટી એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ […]