મુંબઈ હાઈકોર્ટે જ્હોન્સન એન્ડ જોન્સન કંપનીને પાવડર બનાવાની આપી છૂટ – વેચાણ મામલે હાલ પણ પ્રતિબંધ
મુંબઈકોર્ટે જ્હોન્સન એન્ડ જોન્સન કંપનીને પાવડર બનાવાની મંજૂરી આપી અનેક વિવાદ બાદ કંપની પર લગાવાઈ હતી રોક બેબી પાવડરને કારણે કેન્સર થવા બદલ દંડ પણ ફટકાર્યો હતો મુંબઈઃ- અમેરિકાની બેબી પાવડર બનાવતી કંપની જ્હોન્સન એન્ડ જોનસન ઘણા સમયથી વિવાદમાં આવી હતી આ પાવડરથી કન્સરનું જોખમ વર્તાવાના મામલે કંપની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હજારો […]