હવે મુંબઈની જામા મસ્જિદમાં મહિલાઓ પણ પઢી શકશે નમાઝ – અલગથી રુમ બનાવી આ નવી પહેલ કરવામાં આવી
મુંબઈની મસ્જિદમાં મહિલાઓ પણ નમાઝ અદા કરી શકશે આ માટે અલગથી રુમની વ્યવસ્થા કરવામાં આવી માર્કેટમાં આવતી મહિલાઓ અહી નમાઝ પઢવાનો લાભ લઈ શકશે સામાન્ય રીતે ઈસ્લામ ધર્મમાં માત્ર પુરુષોને મસ્જિદમાં નમાઝ પઢવાની ઈઝાઝત છે આવી સલ્થિતિમાંમહિલાઓ ઘરે રહીને 5 ટાઈમની નમાઝ અદા કરે છે, જો કે હવે મુંબઈ શહેરમાં એક એવી મસ્જિદ છે જેણે […]