1. Home
  2. Tag "MUMBAI"

EDના દરોડા : મુંબઈમાં બુલિયન કંપનીના ગુપ્ત લોકરમાંથી 21 મણ સોનું-ચાંદી ઝડપાયું

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મુંબઈની બુલિયન કંપનીના ગુપ્ત લોકર્સની તપાસ કરી હતી. લોકરમાંથી સોના અને ચાંદીનો ખજાનો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઈડીએ તપાસ દરમિયાન લોકરમાંથી રૂ. 47 કરોડથી વધુની કિંમતનું સોનુ અને ચાંદી જપ્ત કર્યું હતું. દરોડામાં લગભગ 21 મણ સોનું-ચાંદી […]

મુંબઈઃ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કારમાં આગના દ્રશ્યો જોઈ મુખ્યમંત્રીએ મદદ માટે પોતાનો કાફલો અટકાવ્યો

મુંબઈ: મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક મોંઘી કારમાં આગ લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો આ સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો, કારમાં આગની ઘટના જોઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક કાફલો અટકાવ્યો હતો અને કાર ચાલકની મદદ કરવા માટે સ્ટાફને સૂચના આપી હતી. વિલે પાર્લે વિસ્તારમાં હાઈવે પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા […]

ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને મળ્યા,લોકોએ ફોટા પર આવી પ્રતિક્રિયા આપી

મુંબઈ:ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા એન્જંસીના એકાઉન્ટ પર બંનેની તસવીર પોસ્ટ કરીને આ અંગેની માહિતી અપાઈ હતી.રોહિત શેટ્ટીને અમિત શાહ સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રોહિત ભાઈ, હોમ મિનિસ્ટર પર કોઈ સ્ક્રિપ્ટ ન લખતા, મને લાગે […]

અમિત શાહ આજે મુંબઈના લોકપ્રિય ગણપતિ પંડાલમાં જશે,સીએમ એકનાથ શિંદે પણ તેમની સાથે રહેશે

મુંબઈ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈની બે દિવસની મુલાકાતે રવિવારે રાત્રે અહીં પહોંચ્યા હતા અને સોમવારે સ્થાનિક લાલબાગ ચા રાજા સહિત કેટલાક અગ્રણી ગણપતિ પંડાલોની મુલાકાત લેશે. ભાજપના એક નેતાએ આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે,ગૃહમંત્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે. તેમણે જણાવ્યું કે શાહ રવિવારે રાત્રે મુંબઈ […]

મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ,ગણેશ વિસર્જનને લઈને પોલીસ-પ્રશાસનનો નિર્ણય

મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ગણેશ વિસર્જનને લઈને લેવાયો નિર્ણય પોલીસ-પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસ પ્રશાસનના આદેશથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આ રીતે આગામી કેટલાક દિવસો સુધી ભારે વાહનો મુંબઈમાં પ્રવેશી શકશે નહીં.આ પ્રતિબંધ 4, 5, 6 અને 9 સપ્ટેમ્બરના રોજ લાગુ રહેશે. પરંતુ […]

મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં 15 લોક દટાયાની આશંકા

મુંબઈઃ શહેરના બોરીવલી-પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોરીવલીના સાંઈબાબાનગરમાં ચાર માળની ઈમારત ધડાકા સાથે ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ પહોંચી ગઈ હતી, જેમાં 14થી 15 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમારત 40 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા […]

મહારાષ્ટ્રના પાલઘરમાં 1400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે દવા ઉત્પાદન એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 1400 કરોડ રૂપિયાની કિંમતનો 700 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 4 આરોપી મુંબઈના હતા […]

મુંબઈમાં CNGના ભાવમાં 4 રૂપિયા અને PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો

CNG અને PNGના ભાવમાં વધારો મુંબઈમાં CNGના ભાવમાં 4 રૂપિયા PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં રહેતા લોકોને મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મોટો ઝટકો આપ્યો છે.MGLએ ફરી એકવાર મુંબઈમાં CNG અને PNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.જે બાદ CNGની કિંમતમાં 4 રૂપિયા અને PNGની કિંમતમાં 3 રૂપિયાનો વધારો થયો છે.ગેસની આ […]

મહારાષ્ટ્રઃ મુંબઈમાં વરસાદ,અનેક જગ્યાએ પાણી ભરાયા

  ભારે વરસાદમાં મહારાષ્ટ્ર બેહાલ   રસ્તાઓ બની ગયા છે તળાવ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી   મુંબઈ:ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ છે.રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય […]

મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ,અન્ય રાજ્યોમાં પણ પડી શકે છે ભારે વરસાદ  

મુંબઈ:દક્ષિણથી ઉત્તર સુધી વરસાદી માહોલદિલ્હીમાં વરસાદની સંભાવનાહવામાન વિભાગે કરી આગાહી  સમગ્ર ભારતમાં દક્ષિણથી ઉત્તર સુધી ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે.હવામાનની આગાહી અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં વરસાદની સંભાવના છે.તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 72 કલાક દરમિયાન કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code