કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવતીકાલે મુંબઈમાં પશ્ચિમ ક્ષેત્રના 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝોનલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે
મુંબઈ:કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાની આવતીકાલે મુંબઈમાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો અને હિતધારકોની ઝોનલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ આ બેઠકમાં ભાગ લેશે. તાજેતરમાં શરૂ કરાયેલા 3 મિશન- પોષણ 2.0, વાત્સલ્ય અને શક્તિની શ્રેષ્ઠ અસર સુનિશ્ચિત કરવા માટે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશના દરેક ક્ષેત્રમાં રાજ્ય સરકારો અને હિતધારકો […]