1. Home
  2. Tag "MUMBAI"

ગુજરાતથી મુંબઈ જતાં પ્રવાસીઓને RTPCR રિપોર્ટ ફરજિયાતથી પ્રવાસીઓમાં કચવાટ

અમદાવાદઃ  કારાનાના એમીક્રોન વાયરસ ની દહેશતના પગલે મહારાષ્ટ્ર સરકારે રાતોરાત ફરજિયાત આર ટી સી આર નેગેટિવ રિપોર્ટનો નિર્ણય લેતા પેસેન્જરો અને ટ્રાવેલ એજન્ટો માં દોડધામ મચી ગઇ હતી. બુધવારે સાંજે આ પરિપત્ર જાહેર થયા બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક દિવસની મુદત લંબાવી દેવાતા શુક્રવારથી ગુજરાતમાંથી  મુંબઈ જતાં પ્રવાસીઓને  આર ટી પી સી આર નેગેટિવ રિપોર્ટ […]

ઓમિક્રોનના ભય વચ્ચે આફ્રીકાના દેશોથી 1 હજાર યાત્રીઓ મુંબઈ આવ્યા,માત્ર 100 લકોનું થયું પરિક્ષણ

ઓમિક્રોનનો ભય વધ્યો ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે 1 હજાર યાત્રીઓ આફ્રીકાથી મુંબઈ પહોચ્યા માત્ર 100 લોકોનું થયું સ્ક્રિનિંગ   મુંબઈઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે ત્યારે ભારતભરમાં પણ આ વેરિએન્ટને લઈને સતર્કતા દાખવી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ વેરિએન્ટ પરિવર્તન માટે સક્ષમ છે અને વિશ્વભરમાં મોટી કટોકટીનું કારણ બની શકે છે. આ […]

વાઈબ્રન્ટ સમિટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઈમાં રોડ શો યોજી, ઉદ્યોગપતિઓને મળશે

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ આગામી તા. 10મી જાન્યુઆરી 2022થી યોજાશે. ગાંધીનગર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તમામ તૈયારીઓ પર જીણવટભર્યું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ વધુને વધુ રાકાણો આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશોમાં પણ અધિકારીઓ દ્વારા રોડ શો કરવામાં આવી […]

મુંબઈઃ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તપાસનીશ એજન્સી સમક્ષ થયાં હાજર

મુંબઈઃ પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે મુંબઈના કાંદિવલી ક્રાઈમબ્રાન્ચની ઓફિસમાં તપાસનો કરવા માટે પહોંચ્યાં હતા. તેઓ ઓક્ટોબર મહિનાથી ફરાર હતા. કોર્ટ દ્વારા સંપતિ જપ્તીના આદેશ બાદ પરમબીર સિંહ પોલીસ સમક્ષ હાજર થયાં હતા. બે દિવસ પહેલા મુંબઈ પોલીસની ક્રાઈમબ્રાન્ચએ પરમબીર સિંહના મુંબઈના બંને ઘરના દરવાજા ઉપર નોટિસ લગાવી હતી. 23મી નવેમ્બરના રોજ ચીપકાવવામાં આવેલી […]

રેલ્વેએ આપી રાહત- હવે 50 ના બદલે ફરીથી 10 રુપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકીટ 

પ્લેટફોર્મ ટિકીના ભાવ ફરી ઘટાડવામાં આવ્યા કોરોનાને લઈને 50 રુપિયા હતા હવે 10 કરવામાં આવ્યા   મુંબઈઃ- કોરોના મહામારી દરમિયાન ભારતીય રેલ્વેએ સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોની વધુ ભીડ એકત્ર ન થાય તે માટે લાગુ કરાયેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરી દીધું છે. આ બાબતે સમાચાર છે કે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો […]

મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર બોમ્બની ધમકી, તપાસમાં આ અફવા નીકળી

મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકી જો કે બાદમાં શોધખોળમાં થયો ચોંકાવનારો ખુલાસો આ માત્ર એક અફવા નીકળી નવી દિલ્હી: મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટનો ખતરો હોવાનો એક કોલ કોઇ અજાણ્યા શખ્સે બાંદ્રા રેલવે સ્ટેશનની પોલીસને કર્યો હતો. આ કોલ બાદ ખળભળાટ મચી ગયો હતો. આ અજાણ્યા કોલો બાદ ગભરાટ ફેલાયો હતો. […]

હવાના પ્રદુષણે વિશ્વના દેશોની ચિંતા વધારીઃ એશિયાના પાંચ શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ વધારે

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. તેમજ પ્રદુષણમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ નિષ્ણાતોએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થાએ દુનિયાની સૌથી દસ શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં […]

મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે બાળકોના જન્મદરમાં નોંધાયો ઘટાડો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોરોના સંક્રમણ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ કોરોના મહામારીની અસર બાળકોના જન્મદર ઉપર પણ પડી છે. મુંબઈમાં બાળકોના જન્મદરમાં વર્ષ 2019ની સરખામણીમાં 2020માં 20 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2021માં પણ 2020ની સરખામણીમાં બાળકનો જન્મદર ઘટ્યો હોવાનું મનાઈ રહ્યું છે.  વર્ષ 2021માં કોરોનાનું સંક્રમણ ઘટતા ફરીથી વેપાર-ધંધા […]

મુંબઈમાં રૂ. 14 કરોડથી વધુની કિંમતના ગાંજા સાથે દંપતિ સહિત ચારની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ડ્રગ્સના બનાવો છેલ્લા કેટલાક સમયથી બહાર આવી રહ્યાં છે. દરમિયાન મુંબઈના દહિસર વિસ્તારામાંથી એક દંપતિ સહિત ચાર શખ્સોને રૂ. 14 કરોડના ચરસ સાથે ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધા હતા. આ શખ્સો ચરસનો જથ્થો કાશ્મીરથી લઈને આવ્યાં હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહિસર વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શખ્સો પસાર થવાના […]

મુંબઈઃ કોરોના મહામારીને પગલે 25 ટકા લોકો ડિપ્રેશનનો બન્યાં ભોગ

એક હોસ્પિટલ દ્વારા કરાયો સર્વે સર્વેમાં આવ્યાં ચોંકાવનારા તથ્યો મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના મહામારીને પગલે લોકડાઉન સહિતના આકરા પગલા લેવાયાં હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. પરંતુ કોરોના મહામારીને પગલે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code