1. Home
  2. Tag "MUMBAI"

મુંબઇમાં આવી ગયું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, એક યુનિટ માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે

મુંબઇને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન મળ્યું એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે નવી દિલ્હી: દેશને પ્રદૂષણમુક્ત કરવા તરફ સરકાર પ્રયાસરત છે ત્યારે આજે બૃહન્દમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરમાં મુંબઇનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યું છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ […]

મહારાષ્ટ્રએ બનાવ્યો નવો રેકોર્ડ, એક દિવસમાં 9 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી

મહારાષ્ટ્રએ બનાવ્યો અભૂતપૂર્વ રેકોર્ડ એક દિવસમાં 9 લાખ 36 હજાર લોકોને રસી અપાઈ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો નોંધાયો મુંબઈ :મહારાષ્ટ્રએ અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 9 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં રસીકરણ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ […]

મુંબઈની લોકલ ટ્રેનમાં વેક્સિનના બે ડોઝ લેનાર કરી શકશે મુસાફરી

  મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો મોટો નિર્ણય બે વેક્સિનના ડોઝ લેનાર કરી શકશે લોકલમાં સવારી 15 ઓગસ્ટથી લોકોને યાત્રા કરવાની આપવામાં આવી મંજૂરી મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસમાંસુધારો થતા રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર દ્વારા લોકલમાં યાત્રા કરનાર લોકોને છૂટ આપવામાં આવી છે. વાત એવી છે કે ઠાકરેએ કહ્યું કે 15 ઓગસ્ટથી મુંબઈ […]

મુંબઈના વાહન ચાલકોને મળી મોટી રાહતઃ હવે ટ્રાફિક પોલીસ વાહન અટકાવી ચેક નહીં કરી શકે

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ટ્રાફિક પોલીસ હવે વાહનનો અટકાવી નહીં શકે. એટલું જ નહીં અયોગ્ય કારણોસર વાહનોની ચેકીંગ પણ નહીં કરી શકે. પોલીસ કમિશનર હેમંત નાગરાલે આ અંગે ટ્રાફિલ વિભાગ માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રાફિલ પોલીસ કર્મચારીઓ વાહનોની ચેકીંગ નહીં કરી શકે. ખાસ રીતે જ્યાં ચેકીંગ નાકુ […]

મુંબઈ : ગણેશ પૂજા પર કોરોનાનો પડછાયો ! ભક્તોને ઓનલાઈન જ લાલબાગ કા રાજાના દર્શન અને પૂજા કરવા અપીલ

ગણેશ પૂજા પર કોરોનાનો પડછાયો ! લાલબાગ કા રાજાના ઓનલાઈન દર્શન-પૂજા કરવા અપીલ સરકારની ગાઈડ લાઈન મુજબ થશે ઉજવણી મુંબઈ : મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ માત્ર સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ આ વર્ષે પણ ગણેશ પૂજા પર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે મુંબઈના વિભાગીય સચિવ સુધીર […]

ભાવનગરથી દિલ્હી અને મુંબઈ વચ્ચે રોજ વિમાની સેવા 20મી ઓગસ્ટથી શરૂ થશે

ભાવનગર: કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડીયન મંત્રી બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરને વધુ વિમાન સેવાની ભેટ આપી છે, ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી દિલ્હી અને મુંબઇ માટે ઉડાન શરૂ કરવામાં આવશે. ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન […]

મુંબઈ: કંસ્ટ્રકશન ચાલી રહેલા બિલ્ડિંગમાં લિફ્ટ પડી, પાંચ લોકોના મોત

બિલ્ડિંગમાં સર્જાયો અકસ્માત પાંચ લોકોના મોત બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતા જાનહાનિ મુંબઈ: મુંબઇના વર્લી વિસ્તારમાં એક નિર્માણધીન બિલ્ડીંગમાં સર્વિસ લિફ્ટ તૂટી પડવાની ઘટના બની છે તેમાં પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ દુર્ઘટના શનિવારે સર્જાઇ હતી. ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરકર્મીઓ અને બચાવ અભિયાન શરૂ થઇ ગયું છે. સૂચના […]

મુંબઈમાં ભારે વરસાદઃ રેલવે ટ્રેક ઉપર ભરાયાં પાણી, જનજીવનનને અસર

મુંબઇ: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજા મનમુકીને સવારથી વરસી રહ્યાં છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વરસાદને કારણે મુંબઈનું જીવન મનાતી લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. ભારે વરસાદને કારણે ઉમ્બરેમાલી રેલવે સ્ટેશન તથા કંસારા વચ્ચે મુંબઇ લોકલ ટ્રેન સેવા રોકવી પડી હતી. ટ્રેનનાં પાટા પર પાણી ભરાવાને પગલે ઇગતપુરી અને ખારદી […]

મુંબઈમાં આકાશી આફતનો કહેરઃ ભારે વરસાદને લઈને અનેક જીલ્લામાં રેડએલર્ટ 

મુંબઈમાં વરસાદનું જોર યથાવત મહારાષ્ટ્રના 5 જીલ્લાઓમાં હાઈએલર્ટ જારી મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુબંઈ હાલ વરસાદના કહેર વચ્ચે ઝઝુમી રહી છે,રવિરાથી પડી રહેલા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે,રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકાય છે,જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં વરસતા વરસાદના કારણે લોકોના ઘરની અંદર સુધી પાણી પહોંચ્યું છે. મુંબઈના […]

માયાનગરી મુંબઈમાં વરસાદનું તાંડવઃ દિવાલ ઘરાશયી થતા 11 લોકોના મોત

મુંબઈમાં વરસાદે કહેર ફેલાવ્યો દિવાલ ધરાશયી થતા 11 લોકોએ જીવ ગુમાવ્યા મુંબઈના રસ્તાઓ પુરમાં ફેરવાયા સામાન્ય જનજીવન પર માઠી અસર   મુંબઈઃ સમગ્ર દેશમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ચૂકી છે ત્યારે દેશમા રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હાલ વરસાદનો કહેર જોવા મળી રહ્યો  છે, મુંબઈની સ્થિતિ એટલી વણસી રહી છે કે જેને લઈને અનેક ઘટનાઓ સર્જાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code