1. Home
  2. Tag "MUMBAI"

મુંબઈમાં ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વાદલો ગોરંભાતા વરસાદી માહોલ સર્જાયો છે, પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. આજે સવારે 7વાગ્યે પુરા તતા 24 કલાક દરમિયાન 125 તલુકામાં ઝાપટાં લઈને અઢી ઈંચ વરસાદ પડ્યો હતો ડાંગના વઘઈમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. આજે સવારથી બપોર સુધીમાં 6 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર […]

મહારાષ્ટ્રઃ મુંબઈમાં બારેમેઘ ખાંગા, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

દરિયામાં હાઈટાઈડની આશંકા દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન મુંબઈ માં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ધોધમાર વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. તેમજ અંધેરી સબ-વેમાં ત્રણ ફુટ સુધીના પાણી ભરાયા હતા. આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં […]

ભાજપના 12 ધારાસભ્ય સામે કરાઇ કાર્યવાહી, એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, આ છે કારણ

મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના ચોમાસુ સત્રમાં ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો આ મામલા બાદ ભાજપના 12 ધારાસભ્ય વિરુદ્વ કાર્યવાહી કરાઇ ભાજપના 12 ધારાસભ્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા મુંબઇ: મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ભાજપના ધારાસભ્યોએ ખૂબ જ હોબાળો મચાવ્યો છે. પ્રથમ દિવસે ગૃહની સીડીઓ પર ભાજપના નેતાઓએ નારા લગાવ્યા અને ત્યારબાદ સ્પીકરની […]

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સરસપુર-કાળુપુર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે સ્ટેશનનું કામ

અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવાની સુચના આપી દેવામાં આવી છે. ધ નેશનલ હાઈ-સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ  આખરે આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુર ખાતે સ્ટેશન-કમ-કોરિડોરના કન્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે  ટેન્ડરની ચકાસણી કરવામાં આવી રહી છે અને […]

મુંબઈમાં BMCનો સીરો સર્વેઃ 50 ટકાથી વધારે બાળકોમાં કોરોના સામે લડવાની એન્ટીબોડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઈ છે. તેમજ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન બાળકો ઉપર કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે, મુંબઈમાં એકથી 18 વર્ષના લગભગ 51.18 ટકા બાળકો કોરોના વાયરસ સામે લડવાની એન્ટીબોડી ધરાવે છે. બીએમસીએ કહ્યું હતું કે, એપ્રિલ અને જૂન વચ્ચે થયેલા […]

વિકાસના નામે વૃક્ષોનો વિનાશઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાબરમતીથી વટવા સુધી 4000 વૃક્ષો કપાશે

અમદાવાદઃ શહેરમાં વિકાસના કામોને લીધે અડચણરૂપ બનતા લીલાછમ ઘટાદાર વૃક્ષોનો સોથ વળી ગયો છે. અગાઉ બીઆરટીએસ કોરીડોર બનાવવા અનેક વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લીધે પણ અનેક વૃક્ષો નિકંદન નિકળી ગયું હતું. હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા સાબરમતીથી વટવા સુધીના રૂટમાં લગભગ 4 હજાર જેટલા વૃક્ષો હટાવવામાં આવશે. […]

શ્રીલંકા પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મુંબઈ પહોંચ્યાં

મુંબઈઃ શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. કોલંબો માટે ઉડાન ભર્યા પહેલા શિખર ધવનની આગેવાનીવાળી આ ટીમ તા. 28મી જૂન સુધી ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન ટીમને છ વાર આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. કોલંબો પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયા હોટલમાં 3 દિવસ હોટલમાં જ રોકાણ કરશે. ત્યાર બાદ ટ્રેનિંગ લઈ શકશે. બીસીઆઈએ ટ્વીટ […]

કોરોનાના કેસ ઘટતા, મુસાફરો વધતા હવે ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ તા.24મીથી દરરોજ દોડાવશે

રાજકોટ  :  કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. અને જાહેર પરિવહન સેવા પણ રાબેતા મુજબ બની રહી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા પણ અગાઉ બંધ કરાયેલી કે અંશત: ચાલુ રખાયેલી રેલ સેવા પૂર્વવત કરવા કમ્મર કસી છે. જેના ભાગરૂપે  આગામી તા.ર4મીથી ઓખા-મુંબઈ સેન્ટ્રલ મેલ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસને બદલે દરરોજ  દોડાવવામાં […]

મુંબઈના મલાડમાં મકાન ધરાશાયીઃ 11ના મોતની આશંકા

8થી વધારે લોકો થયા ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા આસપાસના મકાનોને થઈ ભારે અસર મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યાં અહેવાલ છે. દરમિયાન મુંબઈના મલાડ પશ્ચિમ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનમાં ઓછામાં ઓછા 11 વ્યક્તિઓના મોત થયાની આશંકા છે. […]

દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર મુંબઈની હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં કરાયા દાખલ શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ મુંબઈ : દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પત્ની સાયરા બાનુનું કહેવું છે કે તેમને થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code