1. Home
  2. Tag "MUMBAI"

ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા બનશે આ એક્ટ્રેસ

‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા બનશે કૃતિ સેનન કૃતિ સેનનએ સોશિયલ મીડિયા પર આપી માહિતી પ્રભાસ અને સૈફ સાથે કૃતિની આ પહેલી ફિલ્મ છે મુંબઈ: ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભાસની સીતા કોણ બનશે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલીકવાર આ ભૂમિકા માટે દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યું અને ક્યારેક અનુષ્કા શર્માના નામ પર ચર્ચાઓ થઈ. પરંતુ સત્ય […]

બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી હૃદયમોહિનીજીનું નિધન

અમદાવાદઃ ગુજરાત નજીક આબુ રોડ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલયના વડા રાજયોગિની દાદી હૃદયમોહિનીજીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. તેમણે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને આબુ રોડ સ્થિત શાંતીવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવાર […]

કંગના રનોતે કેન્દ્રીય માહિતી-પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે મુલાકાત કરી, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

કંગના માહિતી-પ્રસારણ મંત્રીને મળી અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા પ્રકાશ જાવડેકરનો માન્યો આભાર મુંબઈ: બોલિવુડ ક્વીન કંગના રનોતે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે મુલાકાત કરી હતી અને કંગનાએ આ મીટિંગની તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. કંગનાએ પ્રકાશ જાવડેકર સાથે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, આજે શૂટિંગ […]

મેથ્સ ટીચર બાદ હવે વિદ્યા બાલન ફોરેસ્ટ ઓફિસર બનશે

વિદ્યા બાલન ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ ‘શેરની’ #WorldWildlifeDay શેરનીની શૂટિંગ થશે શરૂ  મુંબઈ: વિદ્યા બાલનને બહુમુખી પ્રતિભા ઘની માનવામાં આવે છે. તેની બહુમુખી એક્ટિંગને કારણે દર્શકો તેમને ખૂબ પસંદ કરે છે. હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શંકુતલા દેવી પર બનેલી મૂવીમાં વિદ્યા મેથ્સ ટીચરની ભૂમિકામાં અભિનય કરીને સો કોઇને ચકિત કર્યા […]

મુંબઇની જેમ તેલંગાણામાં પણ બ્લેકઆઉટનું ષડયંત્ર, વીજ વિભાગે ચીનના ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ

ચીની હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટનો કર્યો પ્રયાસ જો કે તેલંગાણાના વીજ વિભાગે ચીની હેકર્સના આ ષડયંત્રને બનાવ્યું નિષ્ફળ હેકર્સે તેલંગાણાના ટીએસ ટ્રાંસ્કો અને ટીએસ ગેનકો પાવર સિસ્ટમને હેક કરવા પ્રયત્ન કર્યો હતો નવી દિલ્હી: ગત વર્ષે મુંબઇમાં થયેલા બ્લેકઆઉટ પાછળ ચીનનું કાવતરું હોવાના થયેલા ઘટસ્ફોટ વચ્ચે ચીને હેકર્સે મુંબઇની માફક તેલંગાણામાં પણ બ્લેકઆઉટ […]

ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ

ચીનના બદઇરાદાઓને લઇને વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ ચીને જ મુંબઇમાં એક દિવસમ માટે બ્લેકઆઉટ કરાવ્યું હતું ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં સાયબર અટેકનો પ્રયાસ કર્યો હતો નવી દિલ્હી: ચીનના બદઇરાદાઓને લઇને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં […]

જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ મુંબઈ સાગાનું ટ્રેલર રિલીઝ

મુંબઈ સાગાનું ટ્રેલર થયું રિલીઝ ફિલ્મ 19 માર્ચના રોજ થશે રીલીઝ અનેક કલાકારો જોવા મળશે ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘મુંબઈ સાગા’નું જોરદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો ઘણા સમયથી આ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા સંજય ગુપ્તા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી,મહેશ માંજરેકર,કાજલ અગ્રવાલ,રોહિત રોય,ગુલશન ગ્રોવર […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ ઓટો-ટેક્સીના ભાડામાં પણ વધારો

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની જાહેર પરિવહન પર અસર મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઑટો તેમજ ટેક્સીઓના ભાડામાં વધારો ઓટોનું લઘુત્તમ ભાડું 18 રૂપિયાથી વધારીને 21 કરવામાં આવ્યું મુંબઇ: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે તેની અસર જાહેર પરિવહનમાં પણ જોવા મળી રહી છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં ઓટો તેમજ ટેક્સીઓમાં ભાડામાં વધારો થયો છે. ઓટો-ટેક્સીઓએ […]

મહારાષ્ટ્ર – હવે મુંબઈમાં જે લોકો ક્વોરોન્ટાઈન નહી થાય તેમને જેલ ભેગા કરવામાં આવશે

મુંબઈમાં કવોરન્ટાઈન નહીં થનારને થશે જેલ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર  બે જીલ્લાઓમાં લોકડાઉન લાગુ મુંબઈ – સમગ્ર મુંબઈ શહેરમાં કોરોનાનો કહેર ફરી વર્તાઈ રહ્યો છે છેલ્લા બે દિવસોમાં કોરોનાના વધતા કેસોએ તંત્રમાં ચિંતા ઊભી કરી છે.વહીવટતંત્રએ કોરોનાને નિયંત્રણમાં લાવવા ફરી અનેક પ્રાકરના પ્રતિબંધો લાદવાનો નિર્ણય કર્યો છે,આ સાથે જ બે જીલ્લાઓમાં 35 કલાકનું લોકડાઉન જારી કરવામાં […]

મુંબઇમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નવી ગાઇડલાઇન જારી, હવે 5થી વધુ કેસ હશે તો સીલ થશે બિલ્ડિંગ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધ્યું BMCએ સંક્રમણને કાબૂમાં રાખવા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી જો એક બિલ્ડિંગમાં 5થી વધુ કોરોના કેસ હશે તો તે બિલ્ડિંગ હવે સીલ કરાશે મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે ત્યારે બૃહદમુંબઇ મહાનગર પાલિકાએ ગુરુવારે વધતા કેસ વચ્ચે મુંબઇ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. BMC કમિશનર આઇએસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code