1. Home
  2. Tag "MUMBAI"

શેરબજારની દમદાર શરૂઆત, સેન્સેક્સ 52 હજારને પાર, નિફ્ટીએ પણ તોડ્યો રેકોર્ડ

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જે સેન્સેક્સમાં તેજી સેન્સેક્સ 407 પોઇન્ટના ઉછાળા સાથે 52000ને ક્રોસ નિફ્ટી પણ તોડ્યો રેકોર્ડ મુંબઇ: મજબૂત વૈશ્વિક સંકેતોના પગલે આજે કારોબારી સપ્તાહનો પ્રારંભ શુભ રહ્યો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની શરૂઆત સંગીન રહી છે. આજે બંને પ્રમુખ ઇન્ડેક્સ નવા રેકોર્ડ સ્તરે ખુલ્યાં છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ […]

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન 14મી ફેબ્રુઆરીથી દોડતી થશે

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ઘટતા હવે દેશમાં જનજીવન પાટે ચડી રહ્યું છે. દેશનું હાર્ટ ગણાતા રેલ વ્યવહાર પણ હવે ધીમે-ધીમે શરૂ થઈ રહ્યો છે. દરમિયાન તા. 14મી ફેબ્રુઆરીથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંક્રમણ ઘટતા હવે રેલ વ્યવહાર હવે ધીરે-ધીરે રાબેતા મુજબ થઈ રહ્યો છે. દરમિયાન પશ્ચિમ […]

રેકોર્ડ: વિશ્વમાં 7માં નંબરે પહોંચ્યું ભારતીય શેરબજાર, કેનેડા-જર્મનીને પણ પાછળ છોડ્યું

બજેટના દિવસથી ભારતીય શેરબજારમાં તેજીની ચાલ હજુ પણ યથાવત્ ભારતીય શેરમાર્કેટ હવે દુનિયાનું 7મું સૌથી મોટું શેરબજાર ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીરોકાણ વધીને 2.7 ટ્રિલિયન ડોલર મુંબઇ: બજેટના દિવસથી ભારતીય શેરબજારમાં તેજીનો ઘોડો સતત દોડી રહ્યો છે અને દરરોજ નવા કિર્તીમાન સ્થાપિત થઇ રહ્યા છે. ભારતીય શેરબજારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય […]

કોવિડ-19થી સ્વસ્થ થયેલા દર્દીઓને થાઇરોઇડનું જોખમ: સંશોધન

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને થાઇરોઇડનું જોખમ આ જાણ્યા બાદ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓના પરિવારજનો ચિંતિત જો કે થાઇરોઇડ બિમારી લાંબા સમય સુધી ટકતી નથી મુંબઇ: કોવિડ-19 મહામારી ફેલાઇ ત્યારથી દર મહિને એન્ડોક્રિનોલોજિસ્ટોને દર્દીઓમાં એક અજાણી પેટર્ન જોવા મળતી આવી છે. કોવિડ-19માંથી સ્વસ્થ થઇ ગયેલા કમસેકમ ચાર દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધાના 4 થી 8 સપ્તાહ બાદ […]

હવે માત્ર એક મિસ્ડ કૉલ કરીને ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો

હવે ગેસ બૂકિંગની નહીં રહે ચિંતા હવે માત્ર એક મિસ્ડ કોલ કરીને ગેસ સિલિન્ડર બૂક કરાવી શકો છો ઇન્ડેન ગેસે તેના ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે મુંબઇ: હવે તમે ગેસ બૂકિંગ કરાવવાની ઝંઝટમાંથી મુક્ત થશો. હવે તમે એક મિસ્ડ કોલ કરીને પણ ગેસ સિલિન્ડર બૂક કરાવી શકો છો. ઇન્ડેન ગેસ તરફથી પોતાના ગ્રાહકો […]

હેપ્પી બર્થડે: જગ્ગુ દાદા થી જેકી શ્રોફ બનવાની કહાની એકદમ ફિલ્મી

આજે બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફનો જન્મદિવસ જગ્ગુ દાદાથી જેકી શ્રોફ બનવાની કહાની ગરીબોની કરે છે ખુબ જ મદદ મુંબઈ: બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફની હીરો બનવાની કહાની એકદમ ફિલ્મી છે. જેકી શ્રોફનું વાસ્તવિક નામ જયકિશન કાકુભાઇ શ્રોફ છે. તેનો જન્મ આજના દિવસે 1967માં થયો હતો. તેમનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું હતું. તે મુંબઇના એક અવિકસિત […]

1લી ફેબ્રુઆરીથી મુંબઈ લોકલ ટ્રેનમાં કરી શકાશે યાત્રા – પીયૂષ ગોયલે સુરક્ષિત યાત્રા માટે અપીલ કરી

મુંબઈમાં લોકલ ટ્રેન લસેવા શરુ કરાશે રેલ્વે મંત્રીએ સુરક્ષિત યાત્રા માટે અપીલ કરી દિલ્હીઃ-કોરોના વાયરસના સંક્રણને અટકાવવા  માટે લોકડાઉન દરમિયાન બંધ કરાયેલ મુંબઇ લોકલ ટ્રેન સેવા આખરે નવ મહિનાની રાહ જોયા બાદ શરુ કરવામાં આવશે,રેલવે પ્રધાન પિયુષ ગોયલે મહારાષ્ટ્ર સરકારની વિનંતી સ્વીકારી છે અને સામાન્ય લોકોને નિર્ધારિત સમય દરમિયાન મુંબઈની લાઈફલાઈન નામની લોકલ ટ્રેનમાં મુસાફરી […]

બજેટ પૂર્વે શેરમાર્કેટમાં વોલેટિલિટી: રોકાણકારોના રૂ.11.63 લાખ કરોડ સ્વાહા

બજેટ પૂર્વ શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી માર્કેટમાં અનેક ઇન્ડેક્સમાં નોંધાયો કડાકો રોકાણકારોની સંપત્તિમાં રૂ.11.63 લાખ કરોડનું ધોવાણ મુંબઇ: 1લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે બજેટમાં રાહતો આપવામાં સરકારના હાથ બંધાયેલા રહેવાની ગણતરી પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ નફારૂપી તેમજ ગભરાટભરી વેચવાલીના દબાણના પગલે માર્કેટમાં વોલેટિલિટી ફરી વળી હતી અને અંતે […]

કંગના રનોત ટૂંક સમયમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે

ઇન્દિરા ગાંધી બનશે કંગના રનોત કંગનાએ ટ્વિટ કરી આપી જાણકારી સાઇ કબીર આ ફિલ્મનું કરશે દિગ્દર્શન મુંબઈ: બોલિવૂડ એક્ટર કંગના રનોત ફરી એકવાર પોલિટીકલ ડ્રામા ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં નજરે પડશે. કંગનાએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. જો કે, ઇન્દિરા ગાંધી પર બનેલી […]

અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલઃ અંડરવોટર ટનલ માટે ભારતીય કંપનીઓ આવી આગળ

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ- રેલની કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે. દરમિયાન હાઈસ્પીડ રેલ કોરિડોર માટે અંડરવોટર ટનલ બનાવવા માટે ભારતની સાત જેટલી કંપનીઓએ રસ દાખવ્યો હોવાનું સામે આવ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીના જણાવ્યા અનુસાર, સમુદ્ર નીચે ટનલ બનાવવા માટે બોલીમાં સાત ભારતીય કંપનીઓએ ભાગ લીધો હતો. ટનલ બનાવવા માટે ટેન્ડર મંગાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code