મહારાષ્ટ્રમાં હવે દુષ્કર્મ આચરનારને મળશે મોતની સજા, કેબિનેટે શક્તિ એક્ટને આપી મંજૂરી
સમાજમાં કિશોરીઓ-મહિલા સાથે થતા શારીરિક અત્યાચારને જોતા મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં મહારાષ્ટ્ર સરકાર લાવી રહી છે શક્તિ એક્ટ, જેમાં દુષ્કર્મ કરનારને થશે મૃત્યુદંડની સજા કેબિનટ તરફથી આ બિલને મળી મંજૂરી હવે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરાશે મુંબઇ: સમાજમાં કિશોરીઓ અને મહિલા સાથે વધી રહેલી શારીરિક શોષણ અને અત્યાચારની ઘટનાઓને જોતા મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર એક્શનમાં આવી […]