1. Home
  2. Tag "MUMBAI"

બુલેટ ટ્રેન: 290.64 કિમી પિઅર ફાઉન્ડેશન અને 267.48 કિમી પિઅર કન્સ્ટ્રક્શન પૂર્ણ

નવી દિલ્હીઃ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટની મંજૂર કિંમત રૂ. 1,08,000 કરોડ છે. અત્યાર સુધીમાં, 290.64 કિમી પિઅર ફાઉન્ડેશન, 267.48 કિમી પિઅર કન્સ્ટ્રક્શન, 150.97 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 119 કિમી ગર્ડર લોંચિંગ પૂર્ણ થયું છે. અપેક્ષિત સમયરેખા અને અંતિમ ખર્ચ તમામ કોન્ટ્રાક્ટ પેકેજો આપ્યા પછી જ નક્કી કરી શકાય છે. રેલ્વે, સંચાર અને ઈલેક્ટ્રોનિક […]

મુંબઈના ધોળા બંદર નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ, વિદેશ જતાં ગુજરાતી પરિવારો ફસાયા

મુંબઈ: દેશમાં વાહનોની વધતી જતી સંખ્યાને કારણે હવે તો નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી 24 કલાક વ્યસ્ત ગણાતા  નેશલન હાઈવે 48 પર મુંબઈના ઘોળબંદર પાસે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામ રાતના બે વાગ્યાથી થયો હતો. જેમાં અનેક લોકો ફસાયા હતા. કેટલાક એવા પ્રવાસીએ હતા જે વાહનોમાં […]

મુંબઈમાં કડક સુરક્ષા વચ્ચે નવા વર્ષની થશે ઉજવણી,15 હજારથી વધુ પોલીસ રહેશે તૈનાત

દિલ્હી:આર્થિક રાજધાની મુંબઈમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) અને ક્વિક રિએક્શન ટીમ (QRT)ના જવાનો સહિત 15,000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીએ જણાવ્યું કે ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, દાદર, બાંદ્રા, બેન્ડસ્ટેન્ડ, જુહુ, મઢ અને માર્વે બીચ અને […]

દિલ્હી બાદ હવે મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઈટ થશે,ઈન્ડિગો એરલાઈન આ રીતે શરૂ કરશે આ સેવા

લખનઉ:ઉત્તર પ્રદેશના અયોધ્યાથી નવી દિલ્હી અને અમદાવાદની સીધી ફ્લાઈટ પછી ઈન્ડિગોએ હવે 15 જાન્યુઆરીથી અયોધ્યા અને મુંબઈ વચ્ચે સીધી કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને અયોધ્યાથી દિલ્હી […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન:100 કિમી પુલ,230 કિમી પિલર લગાવવાનું કામ પૂર્ણ,રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો

અમદાવાદ:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે 100 કિમી પુલનું બાંધકામ અને 230 કિમી થાંભલાઓ લગાવવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ કાર્ય કરી રહેલ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ આ માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંદર્ભમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે. […]

મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટનો આદેશ, ફટાકડા ફોડવાનો નક્કી કરાયો સમય, આ કાર્યો પર લાગ્યા પ્રતિબંઘ

મુંબઈઃ દિવાળીના પર્વ પહેલા જ દેશના મોટા શહેરો જેવા કે દિલ્હી મુંબઈમાં પ્રદુષણનું લેવલ સતત વઘતું જઈ રહ્યપં છે ત્યારે દેશની આર્થિક રાજઘાની ગણાતા મુંબઈમાં વઘતા પ્રદુષણને લઈને હાઈકોર્ટ એ આદેશ જારી કરીને કેટલીક પાબંઘિો લગાવી છે તો દિવાળઈમાં ફટાકડા ફોડવાનો સમય પણ મર્યાદિત કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબી હાઈકોર્ટે ફટાકડા ફોડવા માટે સમય […]

વર્લ્ડ કપઃ ભારત- શ્રીલંકા મેચ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ માં આતિશબાજી ન કરવાનો BCCI એ લીધો નિર્ણય , આ છે કારણ

મુંબઈઃ  તાજેતરમાં દેશભરના શહેરોમાં પ્રદુણષનું સ્તર જાણે વઘતુ જોવા મળી રહ્યું છએ આવી સ્થિતિમાં હવે મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચોમાં દર્શકો વર્લ્ડ કપ મેચ દરમિયાન અને બાદ જે આતશબાજી ની મજા માણતા હતા તે હવે  મજા માણી શકશે નહીં. પ્રાપ્ત વિગત અનુસાર સતત બગડતી હવાની ગુણવત્તા વચ્ચે, બીસીસીઆઈએ તાજેતરમાં બંને શહેરોમાં ફટાકડાનો ઉપયોગ ન કરવાની […]

60 વર્ષ સુધી મુંબઈની સડકો પર રાજ કર્યું,હવે આ કાળી-પીળી ટેક્સીઓ નહીં જોવા મળે,જાણો શું છે આ પાછળનું કારણ

મુંબઈ: કહેવાય છે કે બદલાતા સમયની સાથે ટેક્નોલોજીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. હવે દરેક શહેરમાં કેબ વધુ પ્રચલિત થઈ ગઈ છે. જો તમારે ક્યાંય જવું હોય તો ઓનલાઈન કેબ ઉપલબ્ધ છે, માત્ર થોડી ઔપચારિકતા છે અને લોકો આનંદદાયક પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. તે જ સમયે, છેલ્લા ઘણા દાયકાઓથી, એક કે બે નહીં પરંતુ […]

દિલ્હી-નોઈડાની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં,મુંબઈમાં પણ ખરાબ હાલત

દિલ્હી: દિવાળી પહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં હવા ઝેરી બનવા લાગી છે. રાજધાની દિલ્હીની સાથે હરિયાણા, ફરીદાબાદ, ગુરુગ્રામ, નોઈડા અને મુંબઈમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે. SAFAR એ દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 306 નો રેકોર્ડ કર્યો છે. એટલે કે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. તે જ સમયે, […]

કેનેડાએ મુંબઈમાં વિઝા અને કોન્સ્યુલર એક્સેસ કર્યું બંધ

મુંબઈઃ- કેનેડાએ ભારતને લઈને સખ્ત વલણ અપનાવી રહ્યું છે, મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધું છે,છેલ્લા મહિનાથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે. આ શ્રેણીમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી પ્રમાણે કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા છે. હવે જે કોઈ પણ વ્યક્તિ કેનેડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code