1. Home
  2. Tag "MUMBAI"

મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર એક કોલથી મચી ગયો ખળભળાટ,પોલીસે શરૂ કરી તપાસ, આ છે મામલો

મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી ખળભળાટ   પોલીસે શરૂ કરી તપાસ નકલી કોલરને શોધી રહી છે પોલીસ  મુંબઈ:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક ફોન કરનારે ફોન કરીને કહ્યું કે એરપોર્ટ પર બ્લુ બેગમાં બોમ્બ છે. આ કોલ મુંબઈમાં T-2 પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ […]

મુંબઈ:UIDAI આરઓ દ્વારા નાગરિકો માટે આધાર સેવા કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ

મુંબઈ:યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ રહેવાસીઓ માટે તમામ આધાર સેવાઓ માટે એક જ સ્થળ તરીકે એક્સક્લુઝિવ ‘આધાર સેવા કેન્દ્ર’ અથવા એએસકેની સ્થાપના કરી છે. એએસકે અત્યાધુનિક વાતાવરણમાં નિવાસીઓને સમર્પિત આધાર નોંધણી અને અપડેટ સેવાઓ પૂરી પાડે છે. આધાર સેવા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આધાર સેવાઓ આધાર સેવા કેન્દ્ર નિવાસીઓને આરામદાયક વાતાનુકૂલિત વાતાવરણ પૂરું પાડે છે. […]

મુંબઈ શહેરની એક કોલેજે હવે ક્લાસરુમમાં હિજાબ , બુરખો પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો

મુંબઈઃ- છેલ્લા કેટલાક મહિનાઓ અગાઉ કર્ણટાકમાં હિજાબ વિવાદ મામલો ભારે વિવાદમાં હતો ત્યાર બાદ અનેક શહેરોમાં આ વિવાદ છેડાયો હતો જો કે હવે મહારાષ્ટ્રના મુંબઈ સ્થિતિ એક કોલેજે ક્લાસરુમમાં બુરખો હિજાબ કે નકાબ પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો છે. મુંબઈના ચેમ્બુરની એક કોલેજે બુધવારે તેમના ડ્રેસ પોલિસીને ટાંકીને કેમ્પસમાં બુરખા, હિજાબ અને સ્કાર્ફ પર આવવા […]

એક RPF કોન્સ્ટેબલે જયપુર- મુંબઈ ટ્રેનમાં હત્યાને આપ્યો અંજામ, ફાયરિંગ કરીને ASI અને ત્રણ યાત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા

મુંબઈઃ- દેશભરમાં ગોળીબારની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક કોન્સ્ટેબલે પોતાના સિનિયરને ચાલુ ટ્રેનમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છએ એટલું જ નહી આ ઘટનામાં ત્રણ યાત્રીઓએ પમ પોતાના જીવ ગુમાવ્યા છે. જો વિગતવાર માહિતી મેળવીએ તો મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં આજરોજ […]

ધારાવી –એક માનવ કેન્દ્રિત નવસર્જન

ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગ્રુપ) ભૂતપૂર્વ હેવીવેઇટ બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન માઈક ટાયસનની મહેચ્છાની યાદીમાં ભારતના બે સ્થળોનો સમાવેશ હતો. કે જેની તેઓ મુલાકાત લેવા ઈચ્છતા હતા: આગ્રાનો  તાજમહેલ અને બીજો મુંબઇનો ધારાવી. દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત તરીકે પોતાની ઓળખ ધરાવનાર ધારાવીને જોવા જાણવાનો પ્રથમ અવસર ૧૯૭૦ના દાયકાના આખરમાં મને મળ્યો હતો. જ્યારે દેશના તમામ […]

મુંબઈની નવી ધારાવી વિકસતા ભારતને પ્રતિબિંબિત કરશેઃ ગૌતમ અદાણી

મહારાષ્ટ્ર સરકારે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી જૂથની કંપનીને ઔપચારિક રીતે સોંપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્ય મુંબઈમાં આવેલી 259 હેક્ટરની ધારાવી ઝૂંપડપટ્ટીનું 20,000 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વસન કરવામાં આવશે. આ યોજનાની સ્પર્ધાત્મક બિડિંગ અદાણી પ્રોપર્ટીઝ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં જીતવામાં આવી હતી. તેમાં ડીએલએફ અને નમન ડેવલપર્સે ભાગ લીધો હતો. રાજ્ય કેબિનેટે 22 ડિસેમ્બર, 2022 […]

મુંબઈ પોલીસને મળી હુમલાની ધમકી,પીએમ મોદી અને સીએમ યોગી નિશાના પર – કોલ પર કહેવામાં આવ્યું ’26/11 જેવા હુમલા માટે તૈયાર રહેજો’

મુંબઈઃ- તાજેતરમાં પાકિસ્તાન દ્રારા અનેક ઘમકી ભર્યા કોલ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ મુંબઈ પોલીસને ફરી એક વખત ઘમકી ભર્યો કોલ આવ્યો હતો અને કેહવામાં આવ્યું હતું કે 26 11 ના હુમલા માટે તૈયાર રહેજો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના […]

CSMIA ભારતનું એકમાત્ર ટ્રાવેલ + લેઝર રીડર્સનું મનપસંદ એરપોર્ટ

મુંબઈ, 12 જુલાઈ 2023: છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે (CSMIA) 2023ના ટ્રાવેલ અને વાચકોના મનપસંદ ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રખ્યાત યાદીમાં ચોથું સ્થાન મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. CSMIA એ એકમાત્ર ભારતીય એરપોર્ટ છે જેને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ માન્યતા વિશ્વ-કક્ષાના આતિથ્યની સાથે મુસાફરોને સતત અસાધારણ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવાની CSMIAની અતૂટ પ્રતિબદ્ધતાને ઉજાગર […]

મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બલાયું – વીર સાવરકર સેતુથી હવે ઓળખાશે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને પણ મળ્યું નવું નામ

મુંબઈઃ- વિતેલા મહિનાની એટલે કે મે ની 28 મી તારીખે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે મહત્વના જાહેરાત કરી હતી આ નિર્ણય અનુસાર  પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે આજરોજ 29 જૂનના દિવસે છેવટે મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ […]

પિંક વોટ્સએપ અંગે મુંબઈ અને તેલંગાણા પોલીસે ફોન વપરાશકારોને આપી ચેતવતી

મુંબઈઃ સોશિયલ મીડિયા પર રોજ નવા નવા પ્રકારના કૌભાંડો સામે આવી રહ્યાં છે, તેનું મોટું કારણ એ છે કે લોકો સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વિશ્વાસ પણ કરી રહ્યા છે. બીજી તરફ સોશિયલ મીડિયા મારફતે લોકોને ફસાવતી ટોળકી સક્રીય બની છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ દ્વારા દરરોજ અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code