1. Home
  2. Tag "MUMBAI"

બિપરજોય વાવાઝોડાની અસર મુંબઈ પર- ભારે પવન સાથે દરિયામાં ઊંચા મોઝા ઉછળતા જોવા મળ્યા, ખરાબ હવામાનને પગલે કેટલીક ફ્લાઈટ રદ

બિપરજોય વાવાઝોડાની અસર મુંબઈ પર મુંબઈના દરિયાઓમાં ઊંચી લહેરો જોવા મળી એરપોર્ટ પર અફરાતફરી સર્જાય,અનેક ફ્લાઈટ રદ કરાઈ મુંબઈઃ- ચક્વાત બિપરજોય આજે વધુ ખતરનાક બન્યું છે ગુજરાતમાં યલો એલર્ટ બાદ હવે મહારાષ્ટ્રના મુંબઈમાં વાવાઝોડાએ એસર દેખાડવાનું શરુ કર્યું છે જેને પગલે કેટલીક ફઅલાઈટ રદ કરવામાં આવી છે કારણ કે ખરાબ વાતાવરણના કારણે ફ્લાઈટના યાત્રીઓની સુરક્ષાને […]

મુંબઈનું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટૂંક સમયમાં મુસાફરો માટે ખુલશે

નવી મુંબઈનું નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટૂંક સમયમાં મુસાફરો માટે ખુલશે  1160 હેક્ટર વિસ્તારમાં બનાવાશે  મુંબઈ : નવી મુંબઈને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. નવી મુંબઈમાં એક નવું એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે જે ટૂંક સમયમાં મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવશે. નવું એરપોર્ટ નવી મુંબઈમાં ઉલ્વે ખાતે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના કેન્દ્રમાં […]

સૈન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ,એરલાઈને આપ્યું આ કારણ

સૈન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ એરલાઈને આપ્યું કારણ ટેકનિકલ સમસ્યાને કારણે કરાઈ રદ  દિલ્હી : બોઇંગ-777 એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીને કારણે એર ઈન્ડિયાએ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈની ફ્લાઈટ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ તેના ગ્રાહકોને થયેલા વિક્ષેપ બદલ ખેદ વ્યક્ત કર્યો […]

મુંબઈ અને દિલ્હી શહેર પ્રવાસીઓને ફરવા માટે સૌથી મોંધા શહેરોમાં સામેલ, વિશ્વસ્તરે મુંબઈ 147મા સ્થાન પર

મુંબઈ અને દિલ્હી પ્રવાસીઓ માટે સૌથી મોંધા સીટી બેંગલુરુ આ મામલે ત્રીજા નંબરે દિલ્હીઃ- દેશમાં લોકોની ફરવા માટેની પસંદની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકોને મુંબઈનો ક્રેઝ હોય છે ત્યાર બાદ દિલ્હી પણ એવો પ્રદેશ છે જ્યા દરેક વ્યક્તિ એક વાર તો જવા ઈચ્છે છે પરંતુ પ્રવાસીઓ માટે આ બન્ને શહેર ખૂબ જ મોંધા છે. […]

આજથી મુંબઈ ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની 3 દિવસીય બીજી બેઠકનો થશે આરંભ

આજથી મુંબઈ ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ઼ની બેઠક આ વર્કિંગ ગૃપની બીજી બેઠક હશે જેનો આજથી આરંભ થશે દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 2દની અધ્યક્ષતા કરી રહ્યું છે જેના અતંર્ગત દેશના 200થી વધુ જાણીતા શહેરોમાં જૂદી ડૂદી બેઠકો યોજાઈ રહી છએ ત્યારે આજરોજ મુંબઈ ખાતે  ખાતે G 20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન […]

IPLના ઈતિહાસમાં પહેલીવાર થયું મોટું કારનામું,રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈએ બનાવ્યો આ રેકોર્ડ

મુંબઈ : IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે RCBને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ મુંબઈને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈએ બેટ્સમેનોના વિસ્ફોટક પ્રદર્શનના આધારે પહાડ જેવો ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને નેહલા વડેરાએ શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે […]

મહારાષ્ટ્ર દિવસ પર આતંકી હુમલાની આશંકા, શિવાજી પાર્ક વિસ્તારમાં કલમ 144 લાગુ

મુંબઈ : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આતંક મચાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. એવી આશંકા છે કે આવતા મહિનાના પહેલા સપ્તાહમાં મુંબઈમાં આતંકવાદી ઘટના બની શકે છે. મહારાષ્ટ્ર દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવે છે. ઈન્ટેલિજન્સ વિભાગના રિપોર્ટ અનુસાર આ દિવસે આતંકી હુમલો થવાની સંભાવના છે. શિવાજી પાર્કમાં આયોજિત પરેડ દરમિયાન આતંકી હુમલો થઈ શકે છે. આ […]

સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું IPL ડેબ્યૂ,મુંબઈએ તેને હરાજીમાં આટલા લાખમાં ખરીદ્યો

મુંબઈ : મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અને 23 વર્ષીય ડાબા હાથના ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકરે બહુપ્રતિક્ષિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ડેબ્યૂ કર્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની નિર્ણાયક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં પ્રથમ વખત તેની પસંદગી થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ તેને MI કેપ આપી કારણ કે તેણે પ્લેઈંગ […]

 હવે મુંબઈ 3 મેટ્રો સ્ટેશનના પણ નામ બદલાશે,  મેટ્રોના આ ત્રણ સ્ટેશનોના નામ બદલવાના નિર્ણયને મળી મંજૂરી

મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનના નામ બદલાશએ આ નિર્ણયને હવે રાજ્ય સરકારે આપી મંજુરી મુંબઈઃ- દેશમાં ઘણા સ્થળો ,શહેરો કે જગ્યાઓ એવા છે કે જેના નામ બદલવામાં આવ્યા છએ ત્યારે હવે આજ શ્રેણીમાં મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થવા જઈ રહ્યો છે જી હા મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનના નામ બદલવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી હતી ત્યારે […]

એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવીને રચ્યો ઈતિહાસ

મુંબઈ:એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવે સોમવારે મુંબઈમાં સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી નવી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કર્યું હતું.જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે અધિકારીઓ દ્વારા યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરેખા યાદવે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે વંદે ભારત એક નવા યુગની છે, ટ્રેનોમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો સમાવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code