મહારાષ્ટ્રમાં 6 કફ સિરપ ઉત્પાદકોના લાઇસન્સ સસ્પેન્ડ -નિયમોનું ઉલ્લંઘન કરતા કરાઈ કાર્યવાહી
મહારાષ્ટ્રમાં કફ સિરપ ઉત્પાદકોનો સામે કાર્યયવાહી નિયમોનું ઉલ્લંઘન કરતા 6 ઉત્પાદનોના લાઈસન્સ રદ મુંબઈઃ છેલ્લા ઘણા સમયથી ભારતની કફ સિરપ કંપનીઓ વિવાદ છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ કફ સિરપની કંપનીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી સંજય રાઠોડે શુક્રવારે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય આશિષ શેલાર અને અન્યોની કોલિંગ ધ્યાન નોટિસનો […]