1. Home
  2. Tag "MUMBAI"

અનેક વિરોધ બાદ હવે મહારાષ્ટ્રની નગરી મુંબઈના પાર્કમાંથી હટાવાશે ટીપુ સુલતાનનું નામ

મુંબઈ પાર્કમાંથઈ ટીપુ સુપલતાનનું નામ હટાવાશે વિહીપી દ્રારા થયો હતો વિરોધ વિરોધ બાદ નિર્ણય પર લાગી મ્હોર મુંબઈઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો ગામ કે રેલ્વે સ્ટેશોના નામ બદલાયા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે ત્યારે હવે મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાન હતું જે અનેક લોકોના વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું છે. અસલમ […]

PM મોદી 19 જાન્યુઆરીએ મુંબઈમાં 2A અને 7 મેટ્રોનું ઉદ્ઘાટન કરશે,શિંદેએ કહ્યું- મુંબઈગરોને ફાયદો થશે  

મુંબઈ:વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન બે મેટ્રો લાઇન મેટ્રો 2A અને મેટ્રો 7નું ઉદ્ઘાટન કરશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે, ગુરુવારે અંધેરી વિસ્તારમાં ગુંદાવલી સ્ટેશનની મુલાકાત લીધી અને ત્યાં ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આ મેટ્રો […]

સપનાની નગરી મુંબઈમાં ફરવાનો પ્લાનિંગ છે તો જાણીલો આ ફરવા લાયક સ્થળોની યાદી

સપનો કા શહેર………આ શબ્દ હિન્દી ફિલ્મોમાં અવાર નવાર સાંભળવા મળે છે અને સપનાનું શહેર શબ્દ આવે એટલે આંખો સામે મુંબઈના દર્શ્યો તરી આવે, મુંબઈ ફરવા માટેનું એક સુંદર સ્થળ છે એમ કહીએ તો ખોટૂ નથી કારણ કે અહી દરિયા કિનારાઓ, ચોપાટીઓ ,શોપિંગ્સ મોલ તો સ્ટાર્સના બંગલા પણ આવે છે, તો સાથે જ સાયન્સસિટી ,ખાણી પીણીની […]

CM યોગી અને મુકેશ અંબાણી વચ્ચે મુલાકાત, UPમાં રોકાણ કરવા યોગીએ આમંત્રણ આપ્યું

મુંબઈઃ ઉત્તરપ્રદેશ સરકાર પોતાના રાજ્યમાં ઉદ્યોગોને લાવવા માટે કામગીરી કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈ ગયા હતા. જ્યાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન યોગીએ મુકેશ અંબાણીને ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણીએ બુકેથી […]

આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપી

મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક એવા બાંદ્રા સ્થિત પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ બાંદ્રાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે,લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકી હુમલો કરનાર છે.આ ઈમેલ બાદ હોબાળો મચી ગયો હતો.આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળ્યા બાદ બાંદ્રા પોલીસે એક […]

હૈદરાબાદથી દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

તેલંગણા:હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની A320 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને ટેક્નિકલ ખામી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર AI-951ની હાઈડ્રોલિક સિસ્ટમમાં ગરબડ થઈ હતી, જેના પછી વિમાનને ઉતાવળમાં વાળવું પડ્યું હતું.મળતી માહિતી મુજબ આ વિમાનમાં 143 મુસાફરો હતા.હાલમાં પ્લેનનું મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને ખામીઓ દૂર કરવાના પ્રયાસો કરવામાં […]

હવે મુંબઈની હવા દિલ્હી કરતાં વધુ ઝેરી,ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી  

મુંબઈ:દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ચર્ચા આખી દુનિયામાં થાય છે, પરંતુ હવે મુંબઈ પણ તેનાથી અછૂતું નથી રહ્યું.રિપોર્ટ અનુસાર મુંબઈમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. મુંબઈમાં કેટલીક જગ્યાએ એર ક્વોલિટી ઈન્ડેક્સ 300ના આંકને વટાવી ગયો હતો,જ્યારે કેટલીક જગ્યાએ તે 200ને વટાવી ગયો હતો, જે ખૂબ જ ખરાબ સ્તર પર માનવામાં આવે […]

મુંબઈમાં 4 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ

મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી 2 જાન્યુઆરી સુધી ઘણા નિયંત્રણો રહેશે લાગુ આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી મુંબઈ:આર્થિક રાજધાની મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.આ અંતર્ગત સમગ્ર મુંબઈમાં પણ અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ છે.આ ઉપરાંત જાહેર સભાના પ્રદર્શન પર પણ […]

વિદેશી રોકાણકારો વૈશ્વિક ધોરણોને જોઈને રોકાણ કરે છેઃ સેબી

મુંબઈઃ દેશમાં વિદેશી રોકાણકારો મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન વિદેશી રોકાણકારો વૈશ્વિક ધોરણોને જોઈને રોકાણ કરે છે, ભારતે તેના પોતાના પર્યાવરણ-સામાજિક-ગવર્નન્સ (ESG) ધોરણો નક્કી કરવા પડશે, તેમ સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે જણાવ્યું હતું. આબોહવા પરિવર્તનના જોખમોને રોકવા માટેની દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, SEBIની ટોચની 1000 લિસ્ટેડ કંપનીઓ SEBI દ્વારા ફરજિયાત બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી […]

બેવડી હત્યા કેસમાં મુંબઈની ખાસ અદાલતે છોટા રાજનને શંકાનો લાભ આપી મુક્ત કર્યો

મુંબઈઃ મેટ્રોસિટી મુંબઈમાં વર્ષ 2009માં થયેલા ડબલ મર્ડર કેસમાં કુખ્યાત ગેંગસ્ટેર છોટા રાજન સહિત ચાર આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોશ જાહેર કર્યાં હતા. મુંબઈની ખાસ સીબીઆઈ કોર્ટે બેવડી હત્યા કેસમાં ચુકાદો જાહેર કર્યો હતો. જજે આદેશમાં નોંધ્યું હતું કે આ મર્ડર કેસના ષડયંત્રમાં છોટા રાજન સંકળાયેલો છે, એ પૂરવાર થઈ શક્યું નથી. આ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code