એન્ટાર્કટિકામાં સંશોધકોને 800 વર્ષ જૂના પેંગ્વિનના મમી મળી આવ્યા
એન્ટાર્કટિકામાં સ્ટોટકોસ્ટ પાસે સંશોધકોને પેંગ્વિનની કોલોની મળી આવી અહીં ઘણા બધા પેંગ્વિન મળી આવ્યા છે પેંગ્વિનના અવશેષોનું કાર્બન ડેટિંગ થતા તે 800 થી 5000 વર્ષ જૂના જણાયા છે ટોરોન્ટો: બરફથી આચ્છાદિત એન્ટાર્કટિકામાં ઇટાલિયન બેસ જુકેલી સ્ટેશન પાસે સ્ટડી કરતા સંશોધકોને સ્ટોટકોસ્ટ પાસે પેગ્વિન કોલોની મળી આવી હતી. તે સદીઓ જૂની છે. અહીં ઘણાં બધા પેગ્વિન […]