મુંડકા અગ્નિકાંડની ઘટનામાં મોટી કાર્યવાહીઃ બન્ને ફેક્ટરિના માલિકોની થઈ ઘરકપડ
મુડંકા અગ્નિકાંડ મમાલે બે ફેક્ટરિના માલિકથી ઘરપકડ ઈરાદા વગર હત્યા કરવાનો ગુનો નોઁધાયો દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારની સાંજે મેટ્રો પાસે મુંડકા સ્થિત ત્રણ માળની ઈનારતમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા તો 50થી પણ વધુ લોકો ઘાયલ થયા છે તો કેટલાક લાપતા લોકોની હાલ શોધખોળ શરુ છે.ત્યારે હવે આ ઘટનાને […]