મુન્દ્રા-ગાંધીધામ હાઈવે પર વહેલી પરોઢે અકસ્માતગ્રસ્ત ટ્રક પાછળ ટ્રેલર અથડાતા ચાલકનું મોત
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ટોલ વિભાગની બેદરકારીને લીધે વધુ એક અકસ્માત સર્જાયો હતો. મુન્દ્રા-ગાંધીધામ હાઈવે પર ટ્રક-ટ્રેલરને અકસ્માત સર્જાતા અકસ્માતગ્રસ્ત હાલતમાં હાઈવે પર હતો. ટોલ વિભાગે કોઈ સાઈન બોર્ડ કે આડશો મુકી નહતી. દરમિયાન વહેલી પરોઢે ટ્રેલર અકસ્માતગ્રસ્ત ટ્રક-ટ્રેલર સાથે અથડાતા ટ્રેલરના ચાલકનું મોત નિપજ્યુ હતુ. મુન્દ્રા ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર […]