1. Home
  2. Tag "Mundra port"

મુન્દ્રા પોર્ટ પર સુદાનથી આવેલા 100 કરોડની કિંમતના તરબુચના બીજ પકડાયા

DRIએ 17 જેટલા આયાતકારોના 200 જેટલા કન્ટેનર ઝડપી પાડ્યા, તરબૂચના બીજની આયાત 01મી મે 2024થી 30મી જૂન 2024 સુધી ફ્રી હતી, બે મહિનમાં આયાતકારોએ તરબુચના બીજ આયાત કર્યા હતા   ગાંધીધામઃ મુન્દ્રા બંદરે સુદાનથી આવેલી 200 જેટલા ક્નેટનરોમાં તરબૂચના બીજ મળી આવતા ડીઆઆઈએ તમામ કન્ટેનરો સીઝ કર્યા હતા. આમ તો તરબૂચના બીજ પર 1લી મેથી […]

ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રા પોર્ટના 25 વર્ષની વિકાસયાત્રાના પ્રતીકરૂપે સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુન્દ્રા પોર્ટની વિકાસયાત્રાના 25 વર્ષ પૂર્ણ થયાની સ્મૃતિમાં સ્મારક ટપાલ ટિકિટનું આજે ગાંધીનગરમાં અનાવરણ કર્યું હતું. દેશના મહત્વના વ્યાપારી બંદર તરીકે મુન્દ્રાની સામાન્ય જેટીથી વૈશ્વિક શિપિંગ હબ સુધીની વિકાસયાત્રાને દર્શાવતી સ્મારક ટપાલ ટિકિટ “પ્રગતિના 25 વર્ષ – મુન્દ્રા પોર્ટ” શીર્ષક સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસે ઇન્ડિયા […]

મુન્દ્રા પોર્ટ પરથી 110 કરોડ કિંમતની પ્રતિબંધિત ટેબ્લેટનો જથ્થો પકડાયો

પ્રતંબિધિત દવાનો જથ્થો સાઉથ આફ્રિકા મોકલાયો હતો, આફ્રિકા પહોંચેલા ચાર કન્ટેઈનરોને કસ્ટમની સુચનાથી પરત મોકલાયા ઊંઘ ન આવે તે માટે થાય છે, દવાનો ઉપયોગ ભૂજઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત દવાનો મોટો જથ્થો પકડાયો છે.  જેની બજાર કિંમત 110 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રતિબંધિત દવાનો આ જથ્થો સાઉથ આફ્રિકામાં મોકલવામાં આવ્યો હતો, સાત કન્ટેનરો […]

મુન્દ્રા પોર્ટ પર દાણચોરીથી લવાયેલો 53 ટન સોપારીનો જથ્થો સીઝ કરાયો

કન્ટેનરમાં પ્લાસ્ટીકના દાણાની આડમાં સોપારીનો જથ્થો દૂબઈથી લવાયો હતો, અન્ય બે કન્ટેનરો પણ કસ્ટમ વિભાગે અટકાવ્યા, સોપારીનો જથ્થો કંડલા કાસેઝમાં જતા પહેલા કસ્ટમે તપાસ કરી ભૂજ: ગુજરાતમાં કંડલા અને મુન્દ્રા મહા બંદરો ગણાય છે. દેશમાં ચિજ-વસ્તુઓની આયાત અને નિકાસ મોટાભાગે આ બન્ને બંદરો પર થતી હોય છે. કેટલાક આયાતકારો કર બચવવા માટે કન્ટેનરમાં દર્શાવ્યા ઉપરાંતની […]

મુન્દ્રા બંદરે DRIએ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

મુંબઈ:એક મોટી સફળતામાં, DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16 કરોડ છે. વિકસિત ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મોકલેલ આયાત કન્ટેનરને મુંદ્રા બંદર પર અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને […]

DRI એ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું

DRI એ ની મોટી કાર્યવાહી વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું ચોક્કસ બાતમીના આધારે કર્યું જપ્ત  અમદાવાદ:ડીઆરઆઈએ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું.ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ મુંદ્રા બંદર પર આયાતી કન્સાઈનમેન્ટ અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને “ઓટો એર ફ્રેશનર” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું […]

કચ્છઃ મુંદ્રા પોર્ટ ઉપર કન્ટેનરમાંથી પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો ઝડપાયો

ચંદન ભરેલુ કન્ટેનર દુબઈ મોકલાવાનું હતુ 7 કરોડની કિંમતનું 14 ટન રક્તચંદન ઝડપાયુ અમદાવાદઃ કચ્છના મુંદ્રામાંથી એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈન પકડાવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં પોર્ટમાં સીએફએસ કન્ટેનરમાંથી રક્ત ચંદનનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. ડીઆરઆઈની તપાસમાં રક્ત ચંદનનો જથ્થો મળ્યો હોવાનું ખૂલ્યું છે. આ રક્તચંદનની કિંમત સાત કરોડથી વધારે […]

કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું […]

મુન્દ્રા પોર્ટ પરથી 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કરવામાં આવ્યું

કચ્છમાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની રેડ બાતમીના આધારે કરવામાં આવી રેડ કરોડોનું રક્તચંદન કબ્જે કરવામાં આવ્યું ભુજ:કચ્છ જિલ્લામાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા એક બાતમીના આધારે રેડ કરવામાં આવી, જેમાં મુન્દ્રા પોર્ટ  ઉપરથી 9.36 કરોડનું લાલ ચંદન જપ્ત કરવામાં આવ્યું છે. ટ્રેક્ટરના પાર્ટના નામે કાસ્ટ આયર્ન બ્રેક પ્લેટ, બ્રેક શુ અને બ્રેક ડ્રમના નામે કંસાઈનમેન્ટ […]

મુંદ્રા બંદરેથી ભંગારના કન્ટેનરમાંથી પાકિસ્તાની લશ્કરીથી વપરાયેલી યુદ્ધ સામગ્રી મળી

આફ્રિકાથી 10 કન્ટેન્ટર મુંદ્રા બંદર આવ્યાં હતા કસ્ટમ વિભાગે બાતમીના આધારે તપાસ કરી હતી અમદાવાદઃ ગુજરાતના મુદ્રા બંદરે આયાતી ભંગારના કન્ટેનરોમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી મળી આવી છે. જેથી બંદરના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આફ્રિકાથી 200 ટન જટલો ભંગારનો જથ્થો આયાત કરવામાં આવ્યાં હતા. ભંગારના 10 જેટલા કન્ટેનરમાંથી સૈન્ય સામગ્રી મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code