અમદાવાદના મ્યુનિ.કર્મચારીઓએ વેક્સિન લીધી હશે તો જ પગાર મળશે
અમદાવાદઃ શિયાળાના આગમન સાથે કોરોનાના કેસમાં સામાન્ય વધારો થતાં શહેરમાં વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના બાગ-બગીચા, એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવામાં વેક્સિન લીધાનું સર્ટીં. હોય તેને જ પ્રવેશ અને મુસાફરી કરવા દેવામાં આવે છે. દરમિયાન મ્યુનિ.માં ફરજ બજાવતાં કર્મચારીઓને જો બીજી વેક્સિન ન લીધી હોય […]