સરકારી જમીનો અને મ્યુનિ.પ્લોટ્સમાં દબાણ કરનારા સામે પણ હવે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાશે
અમદાવાદ : રાજ્યમાં ખાનગી જમીનોમાં ગેરકાયદે ગબામોની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવ્યો છે. હવે આ કાયદો સરકારી જમીનો પર દબાણો કર્યા હશે તેની સામે પણ લગાવાશે. રાજ્યમાં મ્યુનિ.ની માલિકીના જમીનો અને કિંમતી પ્લોટ્સ પર વર્ષોથી દબાણો થયેલા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના ધ્યાને આ મુદ્દો આવતાં દબાણો દૂર કરીને લેન્ડ ગ્રેબિંગ […]