અમદાવાદમાં હવે મ્યુનિ.ના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર તાવ, ડેન્ગ્યુ સહિતના ટેસ્ટ મફતમાં
અમદાવાદઃ શહેરમાં તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોડના ટેસ્ટ કે સોનોગ્રાફી કરાવવા માટે ખાનગી લેબ.માં શહેરીજનોને જવાની ફરજ પડતી હતી. અથવા તો સરકારી હોસ્પિટલો કે ટ્રસ્ટની હોસ્પિટલો સુધી લાંબા થવું પડતું હતું. હવે મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ સેન્ટરો પર આવા ટેસ્ટ કરાવી શકાશે, મ્યુનિ.ના તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો, 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હવે મોટાભાગના પ્રાથમિક ટેસ્ટ થઈ […]