1. Home
  2. Tag "municipal corporation"

સુરતમાં પ્લાસ્ટીક વેસ્ટનો કરાયો બેસ્ટ ઉપયોગઃ મનપાએ બનાવ્યાં પ્લાસ્ટીકના રસ્તા

અમદાવાદઃ ભારત સહિત સમગ્ર દુનિયા હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. તેમજ પ્રદુષણને ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરત પાલિકાએ કચરામાંથી નીકળતા પ્લાસ્ટીક વેસ્ટનો રસ્તા બનાવવામાં ઉપયોગ કરીને તમામને ચોંકાવી દીધા છે. ચોમાસામાં વરસાદમાં ડામરના રસ્તા ધોવાઈ જવાની ફરિયાદો ઉઠતી હતી. જો કે, પ્લાસ્ટીકના કચરાના ઉપયોગથી બનાવાયેલા રસ્તા લાંબા ચાલવાની […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂટણી મુલત્વી રહેતા જુના પદાધિકારીઓએ સત્તા સંભાળી

ગાંધીનગરઃ શહેરમેં કોરોનાના સંક્રમણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 18મીએ યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવામાં આવતા વર્તમાન બોડીના તમામ નગરસેવકોને ચૂંટણીની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની […]

ગાંધીનગર મ્યુનિસિયલ કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપમાં 440થી વધુ નેતાઓએ દાવેદારી નોંધાવી

અમદાવાદઃ ગાંધીનગર મ્યુનિસિયલ કોર્પોરેશનની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કર્યાં બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરી છે. ભાજપ દ્વારા ગાંધીનગરની 11 બેઠક ઉપર 44 ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં 440થી વધુ દાવેદારોએ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. વોર્ડ નંબર 8માં સૌથી વધારે 51 નેતાઓએ દાવેદારી કરી છે. […]

અમદાવાદ સહિત છ મનપામાં ચૂંટણી, ભાજપનો 500 પ્લસનો ટાર્ગેટ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે. રાજ્યના શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના મતદારોની સંખ્યામાં વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા 500થી વધારે બેઠકનો ટાર્ગેટ નક્કી કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના શહેરી વિસ્તારોમાં ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી શાસન કરી રહ્યું છે. […]

મુંબઈમાં ગુજરાતી મતદારોને રિઝવવાના શિવસેનાના પ્રયાસો, ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 30 લાખથી વધારે ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમજ વર્ષ 2022માં મંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે શિવસેનાને અત્યારથી જ ગુજરાતી મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કર્યાં છે. ભાજપના મતદાર મનાતા ગુજરાતીઓને રિઝવવા માટે શિવસેનાએ ખાસ સ્લોગન પણ બનાવ્યું છે. ગુજરાતીઓને આકર્ષવા માટે ‘મુંબઇમાં જલેબીને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપડા’નું આયોજન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code