ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ
– દેવેન્દ્રકુમાર સોલંકી ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું છે. ભારતની જ્ઞાન પરંપરા અને શક્તિ તથા તે જ્ઞાનને આગળની પેઢીને અર્પણ કરવાની અનોખી રીત આજે પણ ભારતને વિશ્વમાં અનોખુ અને અદ્વિતીય […]