બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]