1. Home
  2. Tag "MURTI"

મધ્યપ્રદેશઃ વિદિશમાં ભગવાન શિવની 1500 વર્ષ જૂની મૂર્તિ મળી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં લગભગ 1500 વર્ષ જૂની ભગવાન શિવના નટરાજ સ્વરૂપની વિશાળ પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા 9 મીટર લાંબી અને 4 મીટર પહોળી છે. તેના મોટા કદના કારણે, તેને સ્તંભ તરીકે જમીનમાં છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ઈંટેલના રાજ્ય સંયોજક મદન મોહન ઉપાધ્યાયે નટરાજની સૌથી મોટી પ્રતિમા હોવાનો ખુલાસો કર્યો […]

બુંદેલખંડમાંથી 100 વર્ષ પહેલા ગુમ થયેલી યોગીની માતાજીની મૂર્તિ ભારત પરત લવાશે

લખનૌઃ કાશીમાં કેનેડાથી પરત લવાયેલી મા અન્નપુર્ણાની પ્રતિમા પછી હવે 8મી સદીની યોગીની દેવીની મૂર્તિ 100 વર્ષ બાદ બુંદેલખંડ લાવવામાં આવશે. આ મૂર્તિ લગભગ 100 વર્ષ પહેલા બાંદાના લોહારી ગામથી લંડન પહોંચી હતી. જેથી હવે તેની સરકારે પરત કરી છે. ભારતના હાઈ કમિશનએ મૂર્તિ ભારત લાવવાની જાણકારી આપી છે. બુંદેલખંડે શૌર્યની ગાથાઓ સાચવી રાખી છે […]

વારાણસીઃ વર્ષો પહેલા ચોરાયેલી ‘મા અન્નપૂર્ણા’ની મૂર્તિની ફરીથી થશે પ્રાણપ્રતિષ્ઠા

દિલ્હીઃ બનારસના ઘાટ ઉપરથી વર્ષો વહેલા ચોરી થયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા હવે પરત આવી રહી છે. આ મૂર્તિ 14મી નવેમ્બરના રોજ વારાણસી પહોંચશે અને વિશ્વનાથ ધામ મંદિરમાં તા. 15મી નવેમ્બરના રોજ સ્થાપિત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે. મૂર્તિ દિલ્હીથી બનારસ આવશે. સમગ્ર માર્ગમાં માતા અન્નપૂર્ણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. […]

સુરતમાં આ વર્ષે પણ દશા માતાજી અને ગણેશજીની મૂર્તિનું ઘરઆંગણે જ વિસર્જન કરાશે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરયો નિર્ણય તાપી નદીના કિનારાઓને કરાશે સીલ ગણેશ મહોત્સવમાં 50 સ્થળો ઉપર કરાય છે સ્થાપના અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિવિધ તહેવારો અને પ્રસંગોને પણ અસર થઈ છે. ગયા વર્ષે હજારો લોકોએ ગણેશ મહોત્સવ અને દશા માતાજીનું વર્તની ઉજવણી કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓએ ઘર આંગણે જ મૂર્તિનું વિસર્જન કર્યું હતું. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code