1. Home
  2. Tag "Museum"

ગુજરાતના આ શહેરના સંગ્રહાલયમાં વિધ્નહર્તાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે રાજ્યના વિવિધ પંડાલોમાં બપ્પાના સ્થાપન થવાના છે. દરમિયાન વડોદરામાં એક એવું સ્થળ છે, જ્યાં બપ્પાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ સંચવાયેલી પડી છે. આ સ્થળ છે વડોદરાનું સંગ્રહાલય ! જ્યાં ગુપ્તકાળથી માંડીને આધુનિક કાળની વિવિધ ભગ્ન […]

પીએમ મોદી આવતીકાલે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરશે

પ્રધાનમંત્રી સંગ્રહાલયનું થશે ઉદ્દઘાટન પીએમ મોદી કરશે ઉદ્દઘાટન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી એપ્રિલ એટલે કે આવતીકાલે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરશે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રનિર્માણમાં ભારતના તમામ પ્રધાનમંત્રીઓનાં યોગદાનને સન્માનિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝન દ્વારા માર્ગદર્શિત પ્રધાનમંત્રી સંગ્રહાલયએ સ્વતંત્રતા પછીના […]

ઝારખંડઃ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં મ્યુઝિયમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

દિલ્હીઃ આદિવાસી સ્વાંતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે ઝારખંડના રાંચીમાં મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આદિવાસી પરંપરાઓ અને તેમની શૌર્યગાથાઓને ઓળખ આપવામાં આવશે. 15મી નવેમ્બરના રોજ હવે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું […]

આજે ઝવેરચંદ માઘાણીની જન્મજ્યંતિ ઊજવાઈઃ ચોટીલામાં પાંચ કરોડના ખર્ચે મેઘાણી મ્યુઝિયમ બનાવાશે

સુરેન્દ્રનગરઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.તેમની સાથે સંકળાયેલી સ્મૃતિઓને મહત્વના સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે. આ માટે દુનિયાભરના સાહિત્યરસિકો, સંશોધકો અને આગામી પેઢીઓને ઉપયોગી બની રહે તેવો એક સર્કિટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરાયો છે. હાલમાં જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, આગામી બજેટમાં ચોટીલામાં […]

વિશ્વના સૌથી મોટા દાનવીર જમશેદજી ટાટાનું મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે, જાણો

નવસારીઃ વિશ્વના દાનવીરોમાં પણ ગુજરાતનું નામ મોખરે છે. તાજેતરમાં હુરુન રિસર્ચ અને એડેલગીવ ફાઉન્ડેશને દુનિયામાં કરાયેલા દાન ઉપર વિસ્તૃત રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચ બાદ છેલ્લી સદીના મોટા દાનવીરોની નામાવલિ જાહેર કરી હતી. જેમાં દુનિયાના સૌથી મોટા દાનવીર તરીકે ગુજરાતના નવસારીમાં જન્મેલા ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટાને જાહેર કરાયા હતા.જેમણે 7.60 લાખ કરોડ રૂપિયાનું દાન […]

પાકિસ્તાનમાં અભિનેતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન સંગ્રહાલયમાં ફેરવાશે

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગાતમાં શો મેન તરીકે જાણીતા રાજ કપૂર અને દિલીપ કુમારના પૂર્વજોનું મકાન હજુ પાકિસ્તાનના પેશાવરમાં આવેલું છે. આ બંને મકાનને ખરીદવા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરકારે મંજૂરી આપી છે, જેને સંગ્રહાલયોમાં પરિવર્તિત કરવામાં આવશે. બંને મકાનોનો પુરાતત્ત્વીય વિભાગને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. બંને મકાનોના હાલના માલિકોએ ઉંચી કિંમતની માંગણી કરી હતી. […]

SoU પરિસરમાં 562 દેશી રજવાડાઓના વિલીનીકરણના ઇતિહાસનો મ્યૂઝિયમ થકી સાક્ષાત્કાર થશે

લોહપુરુષ સરદાર પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરાવ્યું હતું 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરાવી તેમણે અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું તેમની ગૌરવવંતી સ્મૃતિ-ઇતિહાસ પેઢીઓ સુધી સચવાય તે માટે રાજ્ય સરકારનો નિર્ણય SoU પરિસરમાં આ ભવ્ય ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતા મ્યૂઝિયમનું નિર્માણ થશે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code