1. Home
  2. Tag "muslim countries"

મુસ્લિમ દેશો આતંકવાદ સામે લડવા માટે ઈસ્લામિક નાટોની રચના કરશે!

નવી દિલ્હીઃ આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે 25 થી વધુ મુસ્લિમ દેશો નાટોની જેમ જ એક સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેનું નામ ઇસ્લામિક નાટો હોઈ શકે છે. આ સંગઠન પણ નાટોની જેમ જ આતંકવાદ વિરોધી કામગીરી કરશે. જો કે આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ […]

મુશ્કેલીના સમયમાં મુસ્લિમ દેશોએ ઈજિપ્ત સાથે અંતર રાખ્યું, ભારત મદદ માટે આગળ આવ્યું

નવી દિલ્હીઃ અખાતી દેશોમાં પોતાની પકડ મજબુત જમાવનાર ઈજિપ્ત હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ગયા વર્ષે માર્ચમાં ઈજિપ્તની કરન્સી પાઉન્ડએ પોતાનું અડધુ મુલ્ય ગુમાવ્યું હતું. ઈજિપ્તમાં ફુગાવો દર વધીને 24.2 ટકા સુધી પહોચ્યો છે. તેમજ વિદેશી દેવુ વધીને લગભગ 170 અરબ ડોલર સુધી પહોંચ્યું છે. આ પરિસ્થિતિમાં ઈજિપ્તને મદદ કરનારા સાઉદી અરબ, સંયુક્ત […]

નૂપુર શર્માના નિવેદન મુદ્દે નારાજ મુસ્લિમ દેશોને આતંકવાદ મુદ્દે વધુ એક મહિલા નેતાના સવાલો

મુંબઈઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના મહંમદ પૈગંબર મુદ્દે વિવાદીત નિવેદન મુદ્દે મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા મુસ્લિમ નેતાએ ઓવૈસી, મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોને અણીયારા સવાલો કર્યાં હતા. ઓવૈસીના ભાઈ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે ત્યારે આ આગંવાનો કેમ ચૂપ રહે છે. તેમજ […]

નુપુર શર્માના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરનારા મુસ્લિમ દેશો-નેતાઓને SPના પૂર્વ મહિલા નેતાના અણિયારા સવાલો

ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માના વિવાદીત નિવેદનથી ઓવૈસી ભાઈઓ અને અરબ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા નેતા રૂબીના ખાનમએ ઓવૈસી બંધુઓ અને મુસ્લિમ દેશોને ઉપર આકરા પ્રહાર કરીને અણિયારા સવાલ કર્યાં હતા. તેમણે કહ્યું કે 100 કરોડ હિન્દુઓની મૂર્તિઓને અપશબ્દો કહેવામાં આવે છે. તેમનું અપમાન કરવામાં આવે છે, તેમની […]

અસમની ઘટના અંગે ટિપ્પણી કરનારા મુસ્લિમ દેશોના સંગઠન સામે ભારતની નારાજગી

દિલ્હીઃ ભારતે અસમમાં બેદખલી અભિયાન સંબંધિત એક ઘટના અંગે ભ્રામક નિવેદન મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)નો સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું કે, આ સમૂહ પાસે દેશના આંતરિક મામલો ઉપર ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારત આવા તમામ અનુચિત નિવેદનને નકારે છે, તેમજ આશા […]

57 મુસ્લિમ દેશોના સંગઠનમાં ભારતે પાકિસ્તાનને ફરીથી આપી પછડાટ, સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ નહીં

આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ભારત સતત આંતરરાષ્ટ્રીય મંચો પર અલગ-થલગ કરી રહ્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનમાં પણ ભારતે પાકિસ્તાનને કૂટનીતિક પછડાટ આપી છે. પાકિસ્તાન દુનિયાને એ જણાવીને ભલે ખુશ થઈ રહ્યું હોય કે તેણે જમ્મુ-કાશ્મીર પર ઓઆઈસીમાં અલગથી પ્રસ્તાવ કરાવી લીધો છે. પરંતુ પાકિસ્તાનનો આ પ્રસ્તાવ અબુધાબીથી જાહેર કરવામાં આવેલા આખરી સંયુક્ત ઘોષણાપત્રમાં સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code