બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ
લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણનું સમર્થન કરતું નથી. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે તેઓ કહે છે કે તેમણે દેશના ગરીબો માટે ઘણું કામ કર્યું છે. સેનાના વન રેન્ક અને વન પેન્શનની […]