1. Home
  2. Tag "MUSLIM WOMEN"

ઉત્તરપ્રદેશમાં ભાજપને સમર્થન કરતી મુસ્લિમ મહિલા અને તેના પરિવારજનો ઉપર હુમલો

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને ભાજપના સમર્થન કરનાર મુસ્લિમ મહિલા કાર્યકર્તા અને તેમના પરિવાર સાથે મારા-મારીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, સબા નાજ નામની મહિલાનો દીકરો અને દીકરી ઘરની બહાર બેસીને સાંજના સમયે લોકસભા ચૂંટણી મામલે વાત […]

તમિલનાડુની રાજનીતિમાં એવું તો શું છે કે હિંદુત્વનો કોઈ મુદ્દો ચાલતો નથી?

નવી દિલ્હી:  તમિલનાડુની સત્તાધારી ડીએમકેના નેતાઓ ઉદયનિધિ સ્ટાલિન હોય કે એ. રાજા હોય કે અન્ય કોઈ નેતાઓ હોય, તેઓ શ્રીરામ, સનાતન અને બ્રાહ્મણ પર વિવાદીત ટીપ્પણીઓ કરતા રહે છે. તમિલનાડુમાં ધર્માંતરણ વિરોધી કાયદો બને છે, અને તેને થોડા વખતમાં પાછો કેંચવો પડે છે. તમિલનાડુમાં રામમંદિર બનાવવું (હવે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે), આર્ટિકલ-370ને હટાવવી (હવે […]

મુસ્લિમ યુવતીઓ પર કહેર વરસાવી રહેલી આદમ સેના શું છે?, શરિયાના નામે ઘરોમાં ઘૂસી કરે છે છેડતી!

નવી દિલ્હી: ઝારખંડના રામગઢ જિલ્લામાં હાલ એક સેનાના ખોફમાં મુસ્લિમ મહિલાઓ જીવી રહી છે. આ સેનાનું નામ આદમ સેના છે. આરોપ છે કે આદમ સેનાના લોકો મુસ્લિમ મહિલાઓ પર બળજબરીથી શરિયા કાયદો થોપી રહ્યા છે અને તેની આડમાં ઘરોમાં ઘૂસીને મુસ્લિમ યુવતીઓની છેડતી કરી રહ્યા છે. સોશયલ મીડિયા પર પોસ્ટ પ્રમાણે, આદમ સેનાનો ઉદેશ્ય શરિયા […]

મુસ્લિમ મહિલાને પણ છુટાછેડા બાદ ભરણપોષણનો અધિકારીઃ હાઈકોર્ટ

લખનૌઃ હાઈકોર્ટની લખનૌ બેન્ચે મુસ્લિમ મહિલાઓની તરફેણમાં મહત્વનો આદેશ આપતાં કહ્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને પણ ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ હેઠળ તેમના પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. તેઓ ઇદ્દતના સમયગાળા પછી પણ તે મેળવી શકે છે. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, છૂટાછેડા લીધેલી મહિલા ફરીથી લગ્ન ના કરે […]

મહારાષ્ટ્રના માલેગાવ અને ઉત્તરપ્રદેશના અલીગઢમાં હિજાબ વિવાદ મુદ્દે મુસ્લિમ મહિલાઓના દેખાવો

નવી દિલ્હીઃ કર્ણાટકના ઉડ્ડપીથી શરૂ થયેલો હિજાબ વિવાદ હવે દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો છે. ઉત્તરપ્રદેશના અલીગઢથી લઈને મહારાષ્ટ્રના માલેગાવ સુધી મુસ્લિમ મહિલાઓ હિજાબના સમર્થનમાં દેખાવો કરી રહી છે. ખુરબા પહેરીને પ્રદર્શનમાં સામેલ થયેલી મહિલાઓ બેનર-પોસ્ટર લઈને હિજાબને સમર્થન આપ્યું હતું. શુક્રવારે અલીગઢમાં મુસ્લિમ મહિલાઓએ હિસાબ સમર્થનમાં દેખાવો કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, હિજાબ અમારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code