1. Home
  2. Tag "Muslims"

શું મુસ્લિમો કુંભમાં દુકાનો નહીં લગાવે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આપ્યો આ જવાબ

સંત અવિમુક્તેશ્વરમાનંદે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે મહાકુંભનો હેતુ માત્ર હિન્દુ ધર્મ સાથે સંબંધિત છે અને તે પુણ્યની પ્રાપ્તિ અને પાપોની માફી માટે છે. તેમના મતે, મહાકુંભમાં ભાગ લેવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે જેને હિંદુ ફિલસૂફી હેઠળ સમજી શકાય છે. અવિમુક્તેશ્વરમાનંદે મહાકુંભમાં ભાગ લેનારા મુસ્લિમોને લઈને સવાલો […]

સાપ્તાહિક રજા મામલે ટીકા કરનાર પીએમ મોદીને કોંગ્રેસનો જવાબ, ભાજપની માનસિકતા અંગ્રેજો કરતા વધુ ખતરનાક

PM નરેન્દ્ર મોદીએ દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન ‘શુક્રવારે સાપ્તાહિક રજા’નો મુદ્દો ઉઠાવતા ઝારખંડની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા. આના પર ઝારખંડની ગઠબંધન સરકારના ઘટકપક્ષ કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા ઈરફાન અંસારીએ દાવો કર્યો છે કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે પણ આ સિસ્ટમ હતી, પરંતુ તે સમયે પીએમ મોદીએ તેમના સીએમ અને મંત્રીઓને […]

મુસ્લિમોને OBCમાં સામેલ કરવા માટે PM મોદીએ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી અનામતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં તેમણે ઓબીસી પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું, પરંતુ કલકત્તા હાઈકોર્ટે તેને રોકી દીધું હતું. શિમલામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પીએમ જણાવ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના ષડયંત્રનું નવીનતમ ઉદાહરણ […]

રાહુલ ગાંધી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તે વાયનાડ બેઠકનું શું છે જાતિગત સમિકરણ ?

19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં આજે કેરળની તમામ 20 સંસદીય ક્ષેત્રોમાં મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સીપીઆઈના નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનના જનરલ સેક્રેટરી અને પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા રાહુલ ગાંધી સામે […]

કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ઓબીસીની યાદીમાં સામેલ કર્યાં, વિવાદ વકરવાની આશા

નવી દિલ્હીઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે આરક્ષણનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ એટલે કે ઓબીસીમાં સામેલ કર્યાં છે. તેમ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જણાવ્યું હતું. એનસીબીસીએ કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપીને પુષ્ટી કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકની તમામ મુસ્લિમ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર […]

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે? રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

માંસાહારીઓની પ્રચૂરતા ધરાવતા ઈસ્લામિક દેશોમાં પણ વધી રહ્યો છે વીગન ડાયટનો ટ્રેન્ડ,જાણો તેના ફાયદા અને નુકશાન

નવી દિલ્હી: હાલના દિવસોમાં દુનિયાભરમાં ખાનપાનને લઈને અલગ-અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. લોકો વીગન ડાયટ, નોન આલ્કોહોલિક ભોજન તરફ આગળ વધી રહ્યા છે. ભારતમાં પણ ઘણાં લોકો તમને વીગન ડાયટનું સમર્થન કરતા મળી જશે અને માત્ર ભારતમાં નહીં હવે તો ઈસ્લામિક દેસોમાં પણ તેનું ચલણ વધી રહ્યું છે. આ અમે નહીં, પરંતુ દુબઈના સૌથી […]

બળાત્કાર, ચોરી અને લૂંટ સહિતના ગુનાઓમાં નંબર 1 છે મુસ્લિમોઃ AIUDFના વડા બદરુદ્દીન અજમલ

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે મુસ્લિમો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે પ્રશ્ન પૂછ્યો કે, મોટાભાગના મુસ્લિમો ગુનાહિત પ્રકૃતિ અને પૃષ્ઠભૂમિના કેમ છે? તેમણે કહ્યું કે, ‘ચોરી, બળાત્કાર, લૂંટ જેવા ગુનાઓમાં મુસ્લિમો નંબર વન કેમ છે, અમે જેલમાં કેમ નંબર વન છીએ? આ […]

મુસ્લિમો પહેલા હિન્દુ જ હતા પરંતુ આપણે ધર્મ પરિવર્તન કર્યુઃ ગુલામ નબી આઝાદ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે રાજ્યની વસ્તીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ ઘણો જૂનો છે. ઇસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો અને 600 વર્ષ પહેલા બધા કાશ્મીરીઓ પંડિત હતા. તેમણે કહ્યું કે બધા હિંદુઓમાંથી જ ધર્માંતરિત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code