ઉત્તરપ્રદેશનું મુઝફ્ફર નગર દેશનું બીજા નંબરનું સોથી પ્રદૂષિત શહેર બન્યું
મુઝફ્ફર નગરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું દેશનું બીજા નંબરનું સૌથી પ્રદુષિત શહેર બન્યું લખનૌઃ- દેશની રાજધાની દિલ્હી સહીતના આસપાસના વિસ્તારોમાં સતત પ્રદુષણનું સ્તર વધતુ જોવા મળી રહ્યું છે, ત્યારે દિલ્હી બાદ દેશનું સૌથી વધુ પ્રદુષિત શહેર મુઝફ્પર નગર બન્યું છે, શાંત હવા અને શુષ્ક હવામાનને કારણે મેરઠથી મુઝફ્ફરનગર સુધીના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. […]