અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડને મ્યાનમાર સેન્યના અધિકારીઓ અને તેમના પરિવાર પર પ્રતિબંધ લગાવ્યો
મ્યાનમારના 22 અધિકારીઓ પર અમેરિકાનો પ્રતિબંધ મ્યાનમારમાં ફેબ્રુઆરીમાં થયેલા બળવા સામે અમેરિકા બન્યું સખ્ત દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન વહીવટીતંત્ર એ વિતેલા ગદિવસને શુક્રવારના રોજ મ્યાનમારમાં થયેલા બળવા બાદ લોકશાહી સમર્થક વિરોધીઓ પર કડક લવણ અપનાવતા 22 જેટલા વરિષ્ઠ અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યો પર પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાની સરકારે મ્યાનમાર સૈન્યના […]