1. Home
  2. Tag "myanmar"

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDS જનરલ રાવતે આપી ચેતવણી

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDSએ આપી ચેતવણી ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની આવશ્યકતા મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે નવી દિલ્હી: ચીન તેની વિસ્તારવાદી નીતિને લઇને પહેલાથી જ કુખ્યાત છે અને હજુ પણ તે તેની વિસ્તરણની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન હવે મ્યાનમારમાં તેનું વર્ચસ્વ વધારવાની મુરાદ રાખી […]

મ્યાનમારમાં ડેલ્ટા વેરિએન્ટનો કહેરઃ વધતા કેસો વચ્ચે સર્જાઈ ઓક્સિજનની અછત 

મ્યાનમારમાં ડેલ્ટાની દહેશત વધતા જતા કેસો વચ્ચે ઓકર્સિજનની અછત   દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી મ્યાનમારમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધતા જોવા મળી રહ્યા છે.દેશભરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.ત્યારે હવે મ્યાનમારમાં વધતા જતા ડેલ્ટાના કેસો સરકારની ચિંતા વધારી રહ્યા છે, એક બાજપ કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ અને બીજી તરફ કોરોનાના […]

મ્યાનમારમાં તખ્તાપલટ વિરુદ્વ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને આપ્યા આ આદેશ

મ્યાનમારમાં તખ્તાપલટની સ્થિતિ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિએ આપ્યા આદેશ જો બાયડને મ્યાનમારમાં સૈન્ય શાસનની વિરુદ્વ નવા પ્રતિબંધનો આદેશ આપ્યો આજે હું કાર્યવાહીઓની શ્રેણીઓની જાહેરાત કરું છું: જો બાયડેન વોશિંગ્ટન: મ્યાનમારમાં તખ્તાપલટની સ્થિતિ સર્જાઇ છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને મ્યાનમારમાં સૈન્ય શાસનની વિરુદ્વ નવા પ્રતિબંધનો આદેશ આપ્યો છે. આ અંગે બાયડને કહ્યું હતું કે, મે એક […]

તખ્તાપલટ બાદ મ્યાનમાર પર પ્રતિબંધ મૂકવાની US રાષ્ટ્રપતિ જો બાઇડેનની ચેતવણી

મ્યાનમારમાં તખ્તાપલટ પર અમેરિકાની પ્રતિક્રિયા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મ્યાનમાર પર પ્રતિબંધની આપી ચેતવણી મ્યાનમારમાં લશ્કરી બળવો એ લોકશાહી પર પ્રત્યક્ષ હુમલો: જો બાઇડેન વોશિંગ્ટન: મ્યાનમારમાં હાલમાં તખ્તાપલટની સ્થિતિ સર્જાઇ છે. હાલમાં ત્યાં સેના દ્વારા શાસન ધુરા પર કબજો કરી લેવાયો છે. તે ઉપરાંત સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને પણ ઘરમાં નજરકેદ કરાયા છે. […]

મ્યાન્મારમાં તખ્તાપલટની સ્થિતિ, આંગ સાન સૂ કી સહિત અનેક નેતાઓની થઇ અટકાયત, 1 વર્ષ માટે કટોકટી લાગુ

કોરોના મહામારી વચ્ચે મ્યાન્મારમાં તખ્તાપલટની સ્થિતિ સર્જાઇ આંગ સાન સૂ કી સહિતના નેતાઓની કરાઇ અટકાયત આ ઉપરાંત સેનાએ 1 વર્ષ માટે કટોકટી પણ લાગુ કરી બર્મા: મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી અને રાષ્ટ્રપતિ યુ વિન મ્યિન્ટને અટકાયતમાં લીધા છે. સત્તાધારી પાર્ટી NLDના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. રાષ્ટ્રપતિ આંગ સાંગ સૂ કી […]

ઈન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ રાજવીરે ઝડપી ડ્રગ્સની મોટી ખેપ, ક્રૂ મેમ્બર્સની પૂછપરછ

અંડમાન સાગરમાંથી જપ્ત કરાયું મ્યાંમારનું જહાજ 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ કરાયું જપ્ત 6 ક્રૂ મેમ્બર્સ કસ્ટડીમાં લેવાયા, પૂછપરછ હાથ ધરાઈ ભારતીય તટરક્ષક દળે મ્યાંમારના એક જહાજને 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગની સાથે ઝડપ્યું છે. ભારતીય તટરક્ષક જહાજ રાજવીરે અંડમાન સાગરમાંથી મ્યાંમારના આ જહાજને ઝડપ્યું છે. ભારતીય તટરક્ષક દળના મહાનિરીક્ષક મનીષ પાઠકે કહ્યુ છે કે તટરક્ષક જહાજ […]

ભારત-મ્યાંમાર બોર્ડર પર ઈમરજન્સી જેવી સ્થિતિ, કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ પર ખતરો હજી ટળ્યો નથી

આતંકવાદી જૂથ આરાકાન આર્મી વિરુદ્ધ ગત સપ્તાહે ભારતીય સેના અને મ્યાંમાર સાની સંયુક્ત કાર્યવાહી છતાં કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ સામેનો ખતરો હજી ટળ્યો નથી. અહેવાલો મુજબ, આરાકાન આર્મીએ દાવો કર્યો છે કે તેણે મ્યાંમારની સેનાની સામે વળતી કાર્યવાહીમાં 45 બર્મીઝ સૈનિકોને ઠાર કર્યા છે. આ સિવાય કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટના નિર્માણ માટે સામાન ભરીને લઈ જઈ રહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code