તબીબોની સલાહ, સાદા કપડાંના માસ્ક કરતા N 95 પહેરવું જરૂરી, આગામી 15 દિવસ કસોટીના રહેશે
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા કોરોના કહેરથી ડરવા કરતા સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તે જોતા આગામી 15 દિવસ લોકોએ સાચવવું ખૂબ જ જરૂરી છે. આ 15 દિવસ બતાવશે કે હવે કઈ દિશામાં જવું. એટલું જ નહીં હવે લોકો બહાર […]