સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યના લગ્નજીવનનો આવ્યો અંત,સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી
સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડા સોશિયલ મીડિયા પર આપી માહિતી ચોથી વેડિંગ એનિવર્સરી પહેલાં જ તૂટ્યાં લગ્ન ચેન્નાઈ : સાઉથ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલમાંથી એક નાગ ચૈતન્ય અને સામંથાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા હતા. હવે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને […]