1. Home
  2. Tag "nagaland"

નાગાલેન્ડ કાંડ: પોલીસે સુરક્ષા દળો વિરુદ્વ નોંધાવી FIR, આરોપ લગાવ્યો કે નાગરિકોની ઇરાદપૂર્વક કરાઇ હત્યા

નવી દિલ્હી: નાગાલેન્ડના મોન જીલ્લામાં સુરક્ષાદળો દ્વારા સામાન્ય નાગરિકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે હવે પોલીસે ભારતીય સેનાના 21 પેરા વિશેષ દળોની વિરુદ્વ FIR નોંધી છે. નાગાલેન્ડ પોલીસના આર્મી યુનિટની વિરુદ્વ પોતાની પ્રાથમિક આરોપ લગાવ્યો છે કે, સેના દળે આસામ સીમા પાસે નાગાલેન્ડના મોન જીલ્લાના ઓટિંગમાં […]

નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો વાર – પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?

નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે? નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પણ સુરક્ષિત નથી નવી દિલ્હી: નાગાલેન્ડમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયેલા 11 નાગરિકો અને એક જવાનના મૃત્યુ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું હતું કે, જ્યારે સામાન્ય નાગરિકો, […]

નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ, સુરક્ષાદળોની ગાડીને કરી આગચંપી

નાગાલેન્ડમાં ફાયરિંગની ઘટના બાદ ગ્રામજનોમાં રોષ સુરક્ષા દળોના અનેક વાહનોને કરી આગચંપી આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી નવી દિલ્હી: શનિવારની રાત્રી દરમિયાન નાગાલેન્ડમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. નાગાલેન્ડ ખાતે શનિવારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગને કારણે સવાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે. ફાયરિંગની ઘટના બાદ અહીંયાના […]

નાગાલેન્ડઃ મોન જિલ્લામાં થયેલી અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત

નાગાલેન્ડના મોનમાં ફાયરિંગ 6 લોકોના નિપજ્યા મોત સુરક્ષાદળોના વાહનોમાં આગ ચાંપતા ગ્રામજનો દિલ્હી: નાગાલેન્ડના મોન જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો દ્વારા કથિત રૂપથી કરવામાં આવેલી ફાયરિંગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા,જેના પગલે આ વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ,આ ઘટના મોન જિલ્લાના ઓટીંગ ગામમાં બની હતી, જ્યાં પીડિત ગ્રામીણ પીક-અપ ટ્રકમાં ઘરે […]

નાગાલેન્ડે દેશના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય જોડ્યો, વિપક્ષ રહિત સરકાર ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું

નાગાલેન્ડે દેશના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય જોડ્યો વિપક્ષ રહિત સરકાર ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું અહીંયા વિપક્ષ વગર જ ચાલશે સરકાર નવી દિલ્હી: ભારતના રાજકારણમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ અને ઘમસાણ સામાન્ય વાત છે પરંતુ ભારતમાં હવે એક એવું રાજ્ય પણ છે જ્યાં હવે વિપક્ષ વગર સરકાર ચાલશે. પૂર્વોત્તર નાગાલેન્ડ આ રાજ્ય છે. નાગાલેન્ડ […]

પ્રથમ વખત વિશ્વના સૌથી તીખા મરચાંની ભારતથી લંડન કરાઇ નિકાસ, પીએમ મોદીએ પણ આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: વિશ્વના સૌથી તીખા મરચા એટલે કે નાગાલેન્ડના કિંગ ચીલ એટલે કે ભૂત ઝોલકિયા તરીકે ઓળખાતા મરચાંની પ્રથમ વખત લંડન નિકાસ કરવામાં આવી છે. તેની પહેલી ખેપ લંડન પહોંચી ચૂકી છે. તે વિશ્વના સૌથી તીખા મરચાં તરીકે પ્રખ્યાત છે. વાણિજ્ય મંત્રાલયે ટ્વીટ મારફતે જાણકારી આપી હતી કે, રાજા મરચાંની પહેલી ખેપ, જેને કિંગ ચિલી […]

નાગાલેંડ: આર્મી ચીફ જનરલ એમએમ નરવણે બે દિવસીય દિમાપુર પ્રવાસ પર, સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

 સેના પ્રમુખ દીમાપુરના પ્રવાસે સુરક્ષા સ્થિતિની કરી સમીક્ષા   નાગાલેંડ: ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે 20 મે 2021 ના ​​રોજ અરુણાચલ પ્રદેશની ઉતરી સીમાઓ પર ઓપરેશનલ તૈયારી અને ઉતર પૂર્વની અંદરના વિસ્તારોમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે બે દિવસીય નાગાલેંડના દીમાપુરના પ્રવાસે પહોંચ્યા છે. દિમાપુરના કોર હેડક્વાર્ટરમાં પહોંચ્યા પર,સેના પ્રમુખને લેફ્ટનન્ટ જનરલ જોનસન મેથ્યુ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code