નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા
ભોપાલઃ મધ્યપ્રદેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે ત્યારે વિતેલી રાત્રે અહી નાગચંદ્રેશ્વરનું મંદિર સામાન્ય ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યું છે જાણકારી પ્રમાણે નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે 12 વાગ્યે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા ,નાગપંચનીના અવસરે જ આ મંદિરના કપટા માત્ર એક દિવસ માટે ખોલવામાં આવતા હોય છે […]