શિયાળામાં રાગીનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત – રાગીને ‘નાગલી’ તરીકે પણ ઓળખાય છે, જાણો તેમાં રહેલા અનેક ગુણો
નાગલી ખાવાથી થાય છે અનેક ફાયદા દક્ષિણ ગુજરાતના ડાંગના લોકોનો ખાસ ખોરાક એટલે નાગલી નાગલીના રોટલા અને પાપડ વખાણાય છે શિયાળામાં ખવાતી અવનવી વસ્તુઓના નામ તમે સાંભળ્યા જ હશે, પરંતુ કદાચ આ નાગલી નામ પ્રથમ વખત સાંભળ્યું હશે, જો નથી સાંભળ્યું તો ચાલો જાણીએ આ નાગલી એટલે શું છે,,,,નાગલી એક ધાન છે, જેનો દેખાવ આબેહુબ […]