નખત્રાણાના કડિયાધ્રો અને પાલરધૂના ધોધ વહેતા નયનરમ્ય નજારાને નિહાળવા લોકો ઉમટી પડ્યા
ભૂજઃ રાજ્યમાં આ વખતે મેઘરાજાનું તેના નિર્ધારિત સમય કરતા વહેવા આગમન થયુ છે. વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠા વહી રહી છે. અને ઝરણાઓ પણ ખળખળ વહેવા લાગ્યા છે. પશ્ચિમ કચ્છના નખત્રાણા નજીક આવેલા ભુજથી 25 કી. મી. દૂર કડીયા ધ્રો અને પાલરઘુના ધોધ 2 ઇંચ વરસસના પગલે ખળખળ વહી નીકળ્યો હતો. કુદરતી કોતરકામ ધરાવતા […]