1. Home
  2. Tag "Nakhtrana"

નખત્રાણા નજીક ધોધમાં બે યુવાનો તણાયા, બાવળના સહારે બે કલાક કાઢ્યા, અંતે રેસ્ક્યુ કરાયું

ભૂજઃ જિલ્લાના સારા વરસાદને લીધે નખત્રાણા નજીક પાલરધુના ધોધ સક્રિય થયો હતો. ત્યારે આ ધોધની મજા માણવા બે યુવક આવ્યા હતા, જોકે તેઓ ધોધના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા. 2 કલાક સુધી ગળાડૂબ પાણીમાં બાવળના સહારે બે યુવક લટકી રહ્યાં હતા અને જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા. અંતે સ્થાનિકો લોકો તેમજ પોલીસ દોડી આવી […]

કચ્છના નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો અપાયો, ત્રણ ગામોનો સમાવેશ કરાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ટૂંટમીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે કચ્છના મતદારોને રિઝવવા માટે નખત્રાણા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણાને નાગરિક સુખાકારીના સમ્મુચિત હક્કો આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના […]

કચ્છના નખત્રાણાના કોટડા ગામે બે જુથ બાખડી પડ્યા,વાહનો, કેબીનોને આગચંપી, રેન્જ IG દોડી ગયા

ભૂજ :   કચ્છ જિલ્લાના નખત્રાણાના કોટડા ગામે મોડી રાત્રે  અચાનક મામલો બિચક્યો હતો. બે જુથ વચ્ચે  અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના […]

કચ્છમાં નખત્રાણા નજીક આવેલું છારીઢંઢ રંગ-બેરંગી કલરવ કરતા પક્ષીઓનું મુકામ બન્યું

ભુજ : કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકામાં આવેલું છારીઢંઢ  જળપ્લાવીત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શુષ્ક ઘાસના મેદાની કિનારે આવેલું છે. હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે. છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે.  આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code