1. Home
  2. Tag "naliya"

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી, નલિયા સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો […]

કચ્છના નલિયામાં મુશળધાર 5 ઈંચ વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર નદીઓ-તળાવોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ચોમાસામાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના નલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નલિયામાં ગણતરીના કલાકોમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની […]

કાતિલ ઠંડીઃ અમદાવાદ સહિત 7 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડીગ્રીની નીચે

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુનગર રહ્યું હતું. નલિયામાં 5.8 ડીગ્રી જેટલું તાપમાન જેટલું રહ્યું હતું. રાજ્યના સાત જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયાં છે. રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થવાની આગાહી […]

ગુજરાતમાં શીત લહેરઃ નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ નગર

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો નલિયામાં 3.8 ડિગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને ઠંડા પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આજે બીજા દિવસે કોલ્ડવેવ યથાવત રહ્યો હતો. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ભુજમાં 9, રાજકોટ, જામનગર, અમરેલી, […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે હવે શિયાળ જામી રહ્યો છે અને કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. દરમિયાન કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નલિયામાં 8.8 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 17.4 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાનનો પારો 4.1 ડીગ્રી જેટલો […]

ગુજરાતના તાપમાનમાં જોવા મળ્યો ઘટાડો,નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં ઠંડીનો માહોલ વાતાવરણ થયું ઠંડુ નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું  અમદાવાદ :દેશમાં હવે ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે, કેટલાક રાજ્યોમાં તથા કેટલાક શહેરોમાં તાપમાનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. આવામાં ગુજરાતમાં પણ વાતાવરણ ઠંડુ થયું છે અને નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સાથે અમદાવાદ,ગાંધીનગર […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ નગર

આગામી દિવસોમાં ઠંડ વધશે ગાંધીનગરમાં ઠંડીનો પારો 11 ડીગ્રી નજીક પહોંચ્યો અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોને કારણે મોટાભાગનાં શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 10 મોટા શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જ્યારે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ […]

ગુજરાતઃ શિયાળાના આગમન સાથે જ ઠંડીનો ચમકારોઃ નલિયા બન્યું સૌથી ઠંડુનગર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે જ રાત્રિના સમયે ઠંઢીનો ચમકારો શરૂ થયો છે. ગુજરાતમાં હવે શિયાળો જામી રહ્યો છે અને ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આગામી દિવસોમાં ઠંડીનો સમચારો વધવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધારે નલિયા અને વલસાડમાં ઠંડી વધી રહી છે. મેગાસિટી અમદાવાદમાં પણ લોકો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code