1. Home
  2. Tag "names announced"

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતની ચાર બેઠકો માટે ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાના 56 સભ્યો આગામી દિવસોમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. જેને લઈને આ બેઠકો માટે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ચૂંટણી યોજાશે. ગુજરાતના ચાર સભ્યો પણ નિવૃત્ત થઈ રહ્યાં છે. આ બેઠકો માટે ભાજપાએ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતમાંથી ઉમેદવારી કરશે. ભાજપાએ આજે રાજ્યસભા ચૂંટણીને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના સાત ઉમેદવારોના […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપાએ વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભાજપાએ આજે રાજ્યસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી જેમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપાએ ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણને ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે મધ્યપ્રદેશથી માયા નરોલિયા અને એલ.મુરુગન, બંસીલાલ ગુર્જર અને ઉમેશ નાથ મહારાજને ઉમેદવાર બનાવામાં આવ્યા હતા. ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજદએ અશ્વિની વૈષ્ણવની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. આગામી […]

કલાપ્રતિષ્ઠાન આયોજીત 17માં કલા પ્રદર્શનના એવોર્ડ વિજેતાઓના નામ જાહેર કરાયાં

કલાપ્રતિષ્ઠાન આયોજીત 17મા કલા પ્રદર્શનના એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવે છે. શ્રેષ્ઠ મહિલા કલાકાર કલા પરિતોષિકમાં બચકાણીવાલા ભાવના ડી (સુરત)ને શ્રેષ્ઠ મહિલા કલાકૃતિ બદલ ચિત્રકામ જેરામભાઈ પટેલ તથા ગં.સ્વ પદમાબેન ઈશ્વરલાલ મહેતા પરિતોષિક અર્પણ કરાશે. શિલ્પ વિભાગમાં નીલુ પટેલને આશ્વાસન કૃતિ કલાપ્રતિષ્ઠાન પારિતોષિક આપવામાં આવ્યો છે. જ્યારે પેઈન્ટીંગ વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા આકોલિયા મોનીકા […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપાએ નિરીક્ષકોના નામ જાહેર કર્યા

નવી દિલ્હીઃ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 3 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોમાં મતગણતરી યોજાઈ હતી. જે પૈકી તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમના નેતાએ સીએમ પદના શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ ત્રણેય રાજ્યોમાં સીએમના ચહેરાને લઈને ભાજપમાં લાંબી ખેંચતાણ ચાલી રહી છે. જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code