સુરતના સાડીઓના વેપારીઓનો નૂસ્ખો, સાડીઓને ટ્રેનોના નામ અપાયા
સુરતી સિલ્ક સાડીઓને વંદે ભારત, તેજસ,શતાબ્દી સહિત ટ્રેનોના નામ અપાયા, લગ્ન સીઝન પહેલા વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા નામ અપાયા, સાડીઓને હલદી-ચંદન, આમ્રપાલી, પીહાર, સ્વિટ હાર્ટ, એશ્વર્યા, જેવા નામો પણ અપાયા સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ્સ એ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. શહેરમાં વિવિધ પાવર લૂમ્સ દ્વારા કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ટી-શર્ટથી લઈને સાડીઓ સુધીનો […]