કેન્દ્રની સરકારે ઓડિશાના એક રેલ્વે સ્ટેશન અને રાજસ્થાનના 3 ગામો અને યુપીનું એક ગામનું નામ બદલવાની આપી મંજૂરી
દિલ્હીઃ- દેશભરમાં મબઘલ શાસન દરમિયાન રાખવામાં આવેલા કેટલાક સ્થળો શહેરો અને રેલ્વેસ્ટેશનનો ના નામ બદલવાનો શિલશીલો ચાલુ છે આ પહેલા પણ ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલાી ચૂક્યા છએ ત્યારે હવે કેન્દ્રની સરકારે દેશના 4 ગામ અને એક રેલ્વે સ્ટેશનના નામને બદલવાની મંજુરી આપી દીઘી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્ર સરકારે ઓડિશાના એક રેલવે સ્ટેશન અને […]