ધ્રાંગધ્રા તાલુકો નર્મદાના નીરથી બન્યો નંદનવન, સિંચાઈની સુવિધાથી કૃષિ ઉત્પાદમાં વધારો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના સુકી ધરાને નર્મદાના નીરથી અનેક ગણો ફાયદો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિસ્તારોમાં નર્મદાની કેનાલોનો લાભ મળ્યો છે. તે વિસ્તારોમાં ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે. જેમાં ધ્રાંગધ્રા વિસ્તારના અનેક ગામોના ખેડૂતો પહેલા ચોમાસાની એક સિઝન લેતા હતા. હવે નર્મદાનુ પાણી મળતા ત્રણ સીઝન લેતા થયા છે. નર્મદાના પાણીને લઈને […]